AXIS Bank Recruitment Gujarat 2024: એક્સિસ બેંકની ગુજરાતમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
AXIS Bank Recruitment Gujarat 2024
સંસ્થા | એક્સિસ બેંક |
પદ | સેલ્સ ઓફિસર |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 15 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://www.axisbank.com/ |
પદોના નામ
AXIS Bank Recruitment Gujarat 2024 જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા સેલ્સ ઓફિસરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે તમને જણાવી દઈએ કે આ ભરતીમાં અનુભવી, બિનઅનુભવી તમામ પુરુષ તેમજ મહિલા અરજી કરી શકે છે.
શેક્ષણિક લાયકાત
નાણાકીય સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ ગ્રેજ્યુએટ પાસ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.
અરજી ફી
AXIS Bank Recruitment Gujarat 2024 સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
મહત્વની તારીખો
AXIS Bank Recruitment Gujarat 2024 જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 15 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓને નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.
પગારધોરણ
બેંકની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને રૂપિયા 18,000 થી 27,000 સુધી પગાર ચુકવવામાં આવશે. આ ભરતીની સારી વાત એ છે કે આ ભરતીમાં તમને પગારની સાથે સાથે કામગીરીના આધારે ઈન્સેન્ટિવ પણ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
બેંકની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. સંસ્થા ઈચ્છે તો અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ સિલેક્શન કરી શકે છે.
વયમર્યાદા
નાણાકીય સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 22 વર્ષ અને વધુમાં વધુ 34 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પ્રાઇવેટ બેંકની આ ભરતી હોવાથી આરક્ષિત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે નહિ.
શેક્ષણિક લાયકાત
નાણાકીય સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ ગ્રેજ્યુએટ પાસ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.
અરજી પ્રક્રિયા:
- બેન્કિંગ સંસ્થાની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 15 ઓક્ટોબર 2024 સવારે 10:00 વાગે છે.
- ઇન્ટરવ્યુનું સ્થળ –આઈ.ટી.આઈ ધ્રાંગધ્રા, ભલા હનુમાન પાસે, હળવદ રોડ, ધ્રાંગધ્રા- ગુજરાત છે.
જરૂરી લિંક
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
HOME PAGE | CLICK HERE |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |