Uttarkashi Tunnel Collapsed : ઉત્તરાખંડમાં દિવાળીના દિવસે મોટી દુર્ઘટના: નિર્માણાધીન ટનલ તૂટતા 50થી વધુ શ્રમિકો ફસાયા

Uttarkashi

Uttarkashi/ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અનેક નિર્માણાધીન બ્રિજો, ટનલો તૂટી પડતી હોય છે જેને કારણે લોકોના જીવ જતા હોય છે. ત્યારે ઉત્તરકાશીમાં બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધી બનાવવામાં આવી રહેલી ટનલનો એક ભાગ શનિવારે મોડી રાત્રે તૂટી પડ્યો હતો. આ ટનલમાં 40 જેટલા શ્રમિકો ફસાયા હતા. ઘટનાની જાણ થયા બાદ … Read more

Afghanistan/ Afghanistan ક્રિકેટરે Ahmedabadમાં કર્યું એવું કામ કે તેમની વાહવાહી થઈ રહી છે, વિદેશી ક્રિકેટરે ફૂટપાથ પર સૂતા લોકોની દિવાળી સુધારી, 500-500ની નોટ ચૂપચાપ મૂકી

Afghanistan

Afghanistan/અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલની રેસમાં દોડી રહી હતી, પરંતુ અંતે તેણે છઠ્ઠા સ્થાને રહીને પોતાની સફર સમાપ્ત કરી. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પણ ભારતના લોકોને ભરપૂર પ્રેમ આપ્યો છે. આવો જ એક ગુપ્ત રીતે બનાવાયેલ વીડિયો સામે આવ્યો કે જેમાં રાત્રીના સમયે અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ … Read more

PM Modi :એ Chhattisgarhમાં Congress પર જોરદાર પ્રહારો કર્યા, કહ્યું કે Congress સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ…

PM Modi

PM Modi એ Chhattisgarhમાં Congress પર જોરદાર પ્રહારો કર્યા, કહ્યું કે Congress સરકારની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ…આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એક રાજ્યમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે જ્યારે બીજા રાજ્યમાં એટલે કે છત્તીસગઢમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાને ધ્યાનમાં રાખી ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. … Read more

Kutch/ કચ્છના અંજારમાંથી 1.25 કરોડની ખંડણી માટે કરાઈ હત્યા, અપહરણ કરાયેલા યુવકનો જમીનમાં દાટેલો મૃતદેહ મળતા ચકચાર,

Kutch

Kutchના અંજાર: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળી રહી છે, તમામ મોટા શહેરોમાં લૂંટ, અપહરણ, બળાત્કાર, હત્યાની ઘટનાઓ વધી રહી છે. Kutchના અંજાર શહેરમાં લાકડાના એક મોટા વેપારીના પુત્રનું આજથી 5 દિવસ અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારોએ પુત્રને છોડાવવા માટે વેપારી પાસેથી 1.25 કરોડ જેટલી મોટી રકમની માગણી કરવામાં આવી હતી. જો કે આજે … Read more

Heart attack/ હૃદયરોગના હુમલા વધતાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 1.75 લાખ શિક્ષકોને અપાશે CPRની ટ્રેનિંગ

Heart attack

Heart attack હુમલા કેસ વધતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય, 1.75 લાખ શિક્ષકોને અપાશે CPRની ટ્રેનિંગ ગુજરાતમાં હાર્ટ એટેકથી લોકો મોતને ભેટી રહ્યા છે, રાજ્યમાં સતત વધી રહેલા Heart attackની ઘટના બાદ રાજ્ય સરકારે શિક્ષકોને તાલીમ આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાતમાં Heart attack હુમલા વધતાં લોકો મોતને ભેટી ગુજરાતમાં હુમલા વધતાં લોકો મોતને ભેટી રહ્યા છે, રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ એટેકની ઘટના બાદ રાજ્ય સરકારે શિક્ષકોને તાલીમ … Read more

પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારો ની દિવાળી સુધરી, 80 માછીમારોને કરાંચી જેલમાંથી મુક્ત કરાયા

માછીમારો

માછીમારો : પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારો ની દિવાળી સુધરી, 80 માછીમારોને કરાંચી જેલમાંથી મુક્ત કરાયા દિવાળી આવતા પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય ને પણ મળ્યા ખુશીના સમાચાર. તેમના પરિવારોની પણ લાંબા સમયથી જોવાતી આતુરતાનો આવ્યો અંત. દિવાળીના તહેવાર સમયે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને જેલમુક્ત કરવાનો નિર્ણય લેવાયો. જેને પગલે પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના 80 ના … Read more

યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, અલગ અલગ જગ્યાઓથી સામે આવી હાર્ટ એટેકની ઘટના, પરિવાર શોકમગ્ન

Heart Attack

યુવાનો બની રહ્યા છે Heart Attackનો શિકાર, અલગ અલગ જગ્યાઓથી સામે આવી હાર્ટ એટેકની ઘટના, પરિવાર શોકમગ્ન એક તરફ દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. ત્યારે અનેક પરિવારો માટે આ તહેવાર માતમમાં પરિવર્તિત થઈ ગયો છે. હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો … Read more

સરકારી ભરતી અંગે ફરી એક નવા સમાચાર :દિવાળી પછી ગૌણસેવા પસંદગી મંડળ આ જગ્યાઓ પર કરશે મોટી ભરતી

સરકારી ભરતી

સરકારી ભરતી અંગે ફરી એક નવા સમાચાર : દિવાળી પછી ગૌણસેવા પસંદગી મંડળ આ જગ્યાઓ પર કરશે મોટી ભરતી સર્વેયર મહેસુલની 412 જગ્યા પર સરકારી ભરતી, સિનિયર સર્વેયરની 97 પર સરકારી ભરતી, વર્ક આસિસસ્ટન્ટની 574 જગ્યા પર સરકારી ભરતી, સર્વેયરની 60 જગ્યા પર સરકારી ભરતી અને પ્લાનિંગ આસીસ્ટન્ટની 65 જગ્યા પર સરકારી ભરતી થશે. 17 … Read more

Neet Exams 2024: Neet ના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર; સિલેબસમાં ફેરફાર, પેપર અઘરાં નીકળે તેવી શક્યતા, જાણો સમ્પુર્ણ માહીતી

Neet Exams 2024

Neet Exams 2024: Neet ના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર; સિલેબસમાં ફેરફાર, પેપર અઘરાં નીકળે તેવી શક્યતા, જાણો સમ્પુર્ણ માહીતી NEET 2024: અગાઉની પરીક્ષાનું વિશ્લેષણ જણાવે છે કે, નીટ સતત અઘરી બનતી જાય છે અને પ્રશ્નોની પેટર્ન પણ બદલાઈ રહી છે. આથી તૈયારી કરતી વખતે આ તમામ પાસાઓનું બરાબર ધ્યાન રાખવું પડશે. Neet Exams 2024 … Read more

Gujarat High Court: તોડકાંડ કેસમાં ચીફ જસ્ટિસ ગુસ્સે ભરાયા, કલેક્ટર, કમિશનર પોતાને ભગવાન સમજે છે. પોલીસ સામે ફરિયાદ કરવા હેલ્પલાઈન જાહેર કરો.

Gujarat High Court

Gujarat High Court: તોડકાંડ કેસમાં ચીફ જસ્ટિસ ગુસ્સે ભરાયા, કલેક્ટર, કમિશનર પોતાને ભગવાન સમજે છે. પોલીસ સામે ફરિયાદ કરવા હેલ્પલાઈન જાહેર કરો.અમદાવાદમાં બનેલ ઓગણજ લૂંટ અને બહુચર્ચિત તોડકાંસ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઇકોર્ટે આ કેસમાં વધુ સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે સરકારને મહત્વપૂર્ણ નિર્દેશ કર્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના … Read more