Chandrayaan : આ કંપનીએ ચંદ્રયાનને અપાવી સફળતા, જાણો આ કંપનીનો IPO ભરો તો તમને કેટલો ફાયદો થશે

Chandrayaan : નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મ્સ મૂજબ INOXના શેર 60% થી વધારે પ્રિમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે. જો તમે આ કંપનીનો IPO ભરો છો તો તમને મોટી કમાણી થશે. Chandrayaan મિશન માટે ક્રાયોજેનિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની INOX ઈન્ડિયાએ 14 ડિસેમ્બરે તેનો IPO લોન્ચ કર્યો છે. રોકાણકારો તેને 18 ડિસેમ્બર સુધી ભરી શકે છે.

Company Chandrayaan brought success
Company Chandrayaan brought success

આ કંપનીએ Chandrayaanને અપાવી સફળતા

ભારતના ચંદ્રયાન 3 એ ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિંગ કરી ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન 3 મિશનમાં નાની મોટી અનેક કંપનીઓએ સહયોગ આપ્યો છે. તેમાની એક કંપનીનો IPO આજે સબસ્ક્રાઈબ કરવા માટે ખુલ્યો છે. કંપનીના બિઝનેસ અને પ્રોફિટના ડેટાના આધારે નિષ્ણાતો IPO ભરવાની સલાહ આપી રહ્યા છે. ચાલો જાણીએ કે જો તમે આઈપીઓ ભરો છો અને તમને લાગે છે તો તમને કેટલો નફો થશે.

IPO ભરો છો તો તમને મોટી કમાણી થશે

નિષ્ણાતો અને બ્રોકરેજ ફર્મ્સ મૂજબ INOXના શેર 60% થી વધારે પ્રિમિયમ સાથે લિસ્ટ થઈ શકે છે. જો તમે આ કંપનીનો IPO ભરો છો તો તમને મોટી કમાણી થશે. ચંદ્રયાન મિશન માટે ક્રાયોજેનિક સાધનોનું ઉત્પાદન કરતી કંપની INOX ઈન્ડિયાએ 14 ડિસેમ્બરે તેનો IPO લોન્ચ કર્યો છે. રોકાણકારો તેને 18 ડિસેમ્બર સુધી ભરી શકે છે.

IPO માટે કેટલું રોકાણ કરવું પડશે

કંપનીએ IPO માટે પ્રાઈઝ બેન્ડ 627-660 રૂપિયા રાખ્યો છે. કંપની આઈપીઓ દ્વારા બજારમાંથી 1,459.32 કરોડ રૂપિયા એકઠા કરવા માંગે છે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે મિનિમમ એક લોટ હશે, જેમાં 22 શેર છે. જે મૂજબ IPO માટે ઓછામાં ઓછા 14,520 રૂપિયાનું રોકાણ કરવું પડશે. NII માટે મિનિમમ 14 લોટ ખરીદવા પડશે, જેમાં 308 શેર હશે અને તેઓએ 2,03,280 રૂપિયાનું રોકાણ કરવું પડશે.b

કેટલા રૂપિયાનો નફો થઈ શકે

INOX ઈન્ડિયાના શેરની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. ગ્રે માર્કેટમાં GMP 60 ટકાથી વધારેના પ્રીમિયમ પર ચાલી રહી છે. નિષ્ણાતોના મતે તેના દરેક શેર લિસ્ટિંગ ના દિવસે 330 રૂપિયાનો નફો આપી શકે છે. તે અનુસાર ગણતરી કરીએ તો રોકાણકારોને લિસ્ટિંગના દિવસે અંદાજે 7-8 હજાર રૂપિયાનો નફો મળી શકે.

He wanted to see the new Parliament and… : ‘તેને નવી સંસદ જોવી હતી અને…’ ઘૂસણખોરો કેવી રીતે પ્રવેશ્યા? ભાજપના સાંસદ ચર્ચામાં આવ્યા

Wealth of crores: કિસ્સો જાણીને થશે નસીબ હોય તો આવા ; માળીને મળશે 91,000 કરોડની સંપત્તિ!

Smoke bomb : શું સ્મોક બોમ્બ ઘાતક છે? તે કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે? તે અહીં થી જાણો

ICICI સિક્યોરિટીઝ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ જેવી બ્રોકરેજ ફર્મ પણ શેરની ખરીદી માટે લાઈનમાં છે. આ ઉપરાંત Kfin Technologies એ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. Pace 360ના કો-ફાઉન્ડર અમિત ગોયલના જણાવ્યા મૂજબ Inox ઈન્ડિયા પાસે 30 વર્ષનો અનુભવ છે. કંપનીના નફામાં પણ 2022-23માં 17 ટકાનો વધારો થયો છે. કંપનીને ભારતીય અને વૈશ્વિક બજારોમાંથી 1,036 કરોડ રૂપિયાના ઓર્ડર પણ મળ્યા છે.

અગત્યની લિંક

Leave a Comment