Gandhinagar Municipal Corporation Recruitment 2024 ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પરીક્ષા વગર સીધી ભરતી થઈ રહી છે. આ તકે, ઉમેદવારોને રૂ. 30,000 સુધીના માસિક પગારની તક મળશે. વિગતવાર જાણકારી અને અરજીની પ્રક્રિયા માટે નીચે જુઓ.
Gandhinagar Municipal Corporation Recruitment: શેક્ષણિક લાયકાત
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે જે તમે નીચે જાહેરાતમાં જોઈ શકો છો.
ઉંમરમર્યાદા
આ ગવર્નેમેન્ટ ડીપાર્ટમેન્ટની પરંતુ કરાર આધારિત ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહિ.
માહિતી
ઉંમર
ઓછામાં ઓછી
18 વર્ષ
વધુમાં વધુ
40 વર્ષ
પદોના નામ
ગાંધીનગર મહાનગરપાલિકા ની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ:
મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર
હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલિસ્ટ
એમ.આઈ.એસ એક્સપર્ટ
સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ
પગારધોરણ
પદનું નામ
વેતન
મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર
રૂ. 30,000
હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલિસ્ટ
રૂ. 30,000
એમ.આઈ.એસ એક્સપર્ટ
રૂ. 20,000
સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ
રૂ. 20,000
Gandhinagar Municipal Corporation Recruitment:ખાલી જગ્યા
પદનું નામ
ખાલી જગ્યા
મ્યુનિસિપલ સિવિલ એન્જીનીયર
03
હાઉસિંગ ફાઇનાન્સ એન્ડ પોલીસી સ્પેશિયાલિસ્ટ
01
એમ.આઈ.એસ એક્સપર્ટ
01
સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ
06
કુલ
12
પસંદગી પ્રક્રિયા:
Gandhinagar Municipal Corporation Recruitment આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે લીધા બાદ કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
અરજી ફી
GMCની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફોર્મ સાથે 100 રૂપિયાનો મહાનગરપાલિકાના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડવાનો રહેશે.