પૈસા ખર્ચ્યા વિના તમારું Gmail સ્ટોરેજ વધારો, આ ટ્રિકને અનુસરો

Gmailનું અકાઉન્ટ વધારે મેઇલ આવવાને કારણે ભરાઇ જતુ હોય છે. ત્યારે તમે કોઇ ખર્ચ કર્યા વિના જીમેઇલ સ્ટોરેજ વધારી શકો છો. તેના માટે તમારે કેટલીક ટ્રિક અપનાવવાની રહેશે. જે તમારુ કામ સરળ કરી દેશે અને તમને વધુ સ્ટોરેજ મળશે.

Gmail

પૈસા ખર્ચ્યા વિના તમારું Gmail સ્ટોરેજ વધારો

જીમેલનું અકાઉન્ટ વધારે મેઇલ આવવાને કારણે ભરાઇ જતુ હોય છે. ત્યારે તમે કોઇ ખર્ચ કર્યા વિના જીમેઇલ સ્ટોરેજ વધારી શકો છો. તેના માટે તમારે કેટલીક ટ્રિક અપનાવવાની રહેશે.જે તમારુ કામ સરળ કરી દેશે.

જીમેલનું સ્ટોરેજને વધારવા માટે Google તેના વપરાશકર્તાઓને પેઇડ સેવાઓ આપે છે.જો તમારે જીમેલમાં વધારે સ્પેસ જોઈતી હોય તો તમે જીમેલ સબસ્ક્રિપ્શન દ્વારા 130 રૂપિયામાં 3 મહિના માટે 100GB સ્પેસ ખરીદી શકો છો.જો તમે Gmail સ્ટોરેજ ખરીદવા માગતા નથી, તો રુપુયા ચૂકવ્યા વિના ફ્રીમાં પણ ટ્રીકથી સ્પેસ વધારી શકો છો.

આ ટ્રિકને અનુસરો

Gmail અકાઉન્ટ ભરાઈ જાય છે, ત્યારે નવા મેઈલ આવવાનું બંધ થઈ જાય છે. જેના માટે બિન-જરૂરી મેઇલને ઇનબોક્સમાંથી દૂર કરવા પડશે. એક પછી એક મેલ્સ ડિલીટ કરવામાં ઘણો સમય લાગે છે. જો કે તમે માત્ર 30 સેકન્ડમાં 10 MB સુધીના સ્ટોરેજવાળા મેઈલને ડિલીટ કરી શકો છો.

ટ્રીક-1 : સૌ પ્રથમ જીમેલ અકાઉન્ટમાં લોગીન કરો અને ઉપરના સર્ચ એન્જિનમાં ‘has:attachment larger:10MB’ લખીને સર્ચ કરો. હવે તમે 10MB કરતા વધુ સાઈઝ ધરાવતા Mailની યાદી જોવા મળશે. જેમાંથી તમે બિન-આવશ્યક મેઈલ ડિલીટ કરતા જ તમને સ્ટોરેજ પાછું મળશે.

અગત્યની લિંક

An amazing feature of WhatsApp :વોટ્સએપની અદ્ભુત સુવિધા, તમારા માતાપિતાથી લઈને તમારી ગર્લફ્રેન્ડ સુધી દરેક ખુશ થશે! આ ફીચર જાણો શું છે

Good news about Aadhaar update : આધાર અપડેટને લઈને સારા સમાચાર, હવે અપડેટ આ તારીખ સુધી ફ્રીમાં કરી શકાશે

Alcohol : 1 પેગ, 2 પેગ અથવા 3 પેગ… દરરોજ કેટલો આલ્કોહોલ પીવો સલામત છે? WHOએ જણાવ્યું મર્યાદા, વાંચો આ અહેવાલ

ટ્રીક-2: Gmailમાં લોગિન કરો અને ગૂગલ સર્ચ બારમાં drive.google.com/#quota લખો. આવુ કરતા જ સ્ક્રીન પર મોટી સાઇઝના Mails ખુલશે. જેને તમે તમારા Gmail સ્ટોરેજને ખાલી કરવા માટે ડિલીટ કરી શકો છો.

Leave a Comment