ભારતીયોને આ અમીર દેશમાં નોકરીની સુવર્ણ તક, દર મહિને 60 થી 70 લાખ સેલેરી, જુઓ વીડિયો

ભારતીયો ને આ અમીર દેશમાં નોકરીની સુવર્ણ તક, દર મહિને 60 થી 70 લાખ સેલેરી, જુઓ વીડિયો Denmark Viral job Alert: શું તમે નોકરની શોધમાં છો, નથી મળી રહી? જો તમારી પાસે સ્કીલ છે તો ઘભરાશો નહીં, અમે તમને કંઇક એવું જણાવવા જઇ રહ્યા છીએ જેને વાંચીને તમે ખુશ થઇ જશો. યૂરોપીયન દેશ ડેનમાર્ક સ્કિલ્ડ પ્રોફેશનલ (Denmark Facing Crisis of Skilled Professionals)ની અછત સામે જઝૂમી રહ્યો છે. અહીંની સરકાર એક એવો નિયમ લઇને આવી છે જેનાથી કોઇ પણ દેશનો વ્યક્તિ અહીં સરળતાથી આવી શકે છે અને અહીંયા રહીને નોકરી કરી શકે છે. તમે નોકરી માટે ડેનમાર્ક સરકારની સરકારી વેબસાઇટ https://denmark.dk/working-in-denmark પર જઇ શકો છો.

ભારતીયોને આ અમીર દેશમાં નોકરીની સુવર્ણ તક
ભારતીયોને આ અમીર દેશમાં નોકરીની સુવર્ણ તક

ભારતીયોને આ અમીર દેશમાં નોકરીની સુવર્ણ તક

સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો ચે. આ વીડિયો શિલ્પા છિરાંગ (Shilpa Chhirang) નામની યૂઝરે flying_abroad નામથી અપલોડ થયો છે. આ વીડિયોના કેપ્શનમાં આ નોકરી વિષે બધી જ માહિતી આપવામાં આવી છે. વાયરલ વીડિયો અનુસાર, અહીં કામ અને દૈનિક જીવનમાં તાલમેળ બેસાડવો ખુબ જ સરળ છે. કારણ કે અન્ય દેશો કરતા અલગ ડેનમાર્કમાં માત્ર 37 કલાકનું કામ કરવાનું હોય છે. અહીંની સરેરાશ સેલેરીની વાત કરીએ તો લોકોને 60થી 70 લાખ રૂપિયા મહિને મળે છે. ડેનમાર્ક દુનિયાનો સૌથી ખુશ અને સુરક્ષિણ દેશ માનવામાં આવે છે. માટે અહીંયા નોકરી કરવી અને રહેવું ખુબ જ સરળ છે.

વધુ વાચો: 1 જાન્યુઆરીથી આ લોકો UPI પેમેન્ટ નહીં કરી શકે સેવાનો ઉપયોગ, NPCIએ લીધો મોટો નિર્ણય

સરકારે વિદેશથી આવનારા સ્કિલ્ડ પ્રોફેશનલ્સ માટે અંગ્રેજીમાં એક વેબસાઇટ https://www.workindenmark.dk લોન્ચ કર્યું છે. જેનાથી અહીં આવનારા લોકોને ખાસી એવી મદદ મળી શકે છે. અહીંયા નોકરીની માહિતીને લઇ સીવી ક્યાં મોકલવાનું છે વગેરે બધુ જ છે. આ સિવાય ફ્રી-વેબીનારનું પણ આયોજન કરવામાં આવે છે. સરકારે વિઝાના પ્રોસેસિંગને પણ ખુબ જ સરળ બનાવી દીધુ છે. માત્ર 2 અઠવાડિયામાં વિઝાનું પણ એપ્રુવલ આવી જાય છે. તમારી જાણકારી માટે, આ માટે તમારે કોઇ એજન્ટ અથવા દલાલના ચક્કરમાં પડવાની જરૂર નછી. સીધા ડેનમાર્ક સરકારની વેબસાઇટના માધ્યમથી જોબ માટે અપ્લાઇ કરી શકો છો.

હોમ પેજ : અહિ ક્લિક કરો

Leave a Comment