GSRTC Recruitment 2024:ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરતી જાહેર

GSRTC Recruitment 2024: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.

GSRTC Recruitment 2024

સંસ્થાગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ
પદવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
રજીસ્ટ્રેશન કરવાની તારીખ01 ઓક્ટોબર થી 16 ઓક્ટોબર 2024
અધિકારિક વેબસાઈટgsrtc.in

પદોના નામ

  • વેલ્ડર
  • એમ.વિ.બી.બી
  • ઈલેક્ટ્રીશિયન
  • મશીનીસ્ટ
  • સીટ મેટલ વર્કર
  • પેઈન્ટર

શેક્ષણિક લાયકાત

  • GSRTC Recruitment 2024 માં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક આઈટીઆઈ અથવા જરૂરી લઘુત્તમ શેક્ષણિક લાયકાત ધોરણ 10/12 પાસ જરૂરી છે.

વયમર્યાદા

  • GSRTC Recruitment 2024 માં કોઈ વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેથી શક્ય છે કે આ ભરતીમાં તમામ ઉંમરના અરજદારો અરજી કરી શકે છે. વયમર્યાદા બાબતે જાણકારી તમે સંસ્થાનો સંપર્ક કરીને મેળવી શકો છો.

અરજી ફી

  • જી.એસ.આર.ટી.સીની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.

પસંદગી પ્રક્રિયા

  • GSRTC Recruitment 2024 માં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.

અરજી પ્રક્રિયા

  • GSRTC Recruitment 2024 આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • જો તમે લાયકાત ધરાવો છો તો ભારત સરકારનું એપ્રેન્ટિસ સંબંધિત પોર્ટલ www.apprenticeshipindia.gov.in પર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢી લો.તથા તેની સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
  • હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમ અથવા રૂબરૂ જઈ સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
  • અરજી પહોચડવાનું સરનામું – ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ છે.

આ પણ વાંચો:

Sainik School Gujarat Recruitment 2024:ગુજરાતની સૈનિક સ્કૂલમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

Samagra Shiksha Abhiyan Bharti 2024: સમગ્ર શિક્ષા અભિયાન ભરતી જાહેર 2024

Gujarat Co-Operative Bank Recruitment 2024: ગુજરાત કો-ઓપરેટિવ બેંક ભરતી 2024,પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

મહત્વની તારીખો

અરજી કરવાની છેલ્લી તારીખ16 ઓક્ટોબર 2024
ભરતીની જાહેરાત તારીખ 01 ઓક્ટોબર 2024

મહત્વની લિંક:

નોટિફિકેશનની માહિતી માટેઅહીં ક્લિક કરો
Home Page અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટેઅહીં ક્લિક કરો