GSSSB ઓફિસ આસિસ્ટન્ટ ભારતી 2024 | નમસ્કાર મિત્રો, ગુજરાતમાં રહેતા નાગરિકો માટે એક સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત દ્વારા એક ભરતી ની જાહેરાત કરેલ છે. આ જાહેરાતમાં જણાવે મુજબ એડ નંબર 212 માં 4300 પદ પર ભરતી યોજવામાં આવી છે.
આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ચાર જાન્યુઆરી 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. ભરતીની સંપૂર્ણ જાણકારી અમે તમને લેખમાં જણાવીશું તેથી અંત સુધી જોડાયેલા રહો.
Gaun seva pasandgi mandal bharti 2024: GSSSB ઓફિસ આસિસ્ટન્ટ ભારતી 2024
સંસ્થા | Gaun seva pasandgi mandal bharti |
પોસ્ટ | કારકુન અને અન્ય |
શૈક્ષણિક યોગ્યતા | વિવિધ |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 31 જાન્યુઆરી 2024 |
ઓફિસીયલ વેબસાઇટ | https://gsssb.gujarat.gov.in/ |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી માટેની એક સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ છે તેમાં 4,300 પદો પર જેવા કે હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક ની સાથે લગભગ 22 કેડરમાં ભરતી યોજાશે.
શૈક્ષણિક લાયકાત
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવાની છે તો તેની શૈક્ષણિક લાયકાત ભારતની સંસદ કે રાજ્યની વિધાનસભાના કાયદા મુજબ સ્થાપિત થયેલી યુનિવર્સિટી કે કેન્દ્રની સંસદ દ્વારા સ્થપાયેલી કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ 1856 ના સેક્શન ત્રણ મુજબ યુનિવર્સિટી રૂપે સ્થાપિત થયેલી કોઈ શૈક્ષણિક સંસ્થા માંથી પ્રાઇમરી સબ્જેક્ટ તરીકે આંકડાશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ
ગાણિતિક આંગણા શાસ્ત્ર
અથવા
તો અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા ગણિત શાસ્ત્ર અથવા ઇકોનોમેટિક્સ અથવા તો એપ્લાઇડ ગણિતશાસ્ત્ર વગેરેમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવેલો હોવો જોઈએ.
વય મર્યાદા અને પગાર ધોરણ
જે કોઈ ઉમેદવાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ભરતી માં અરજી કરવા ઈચ્છે છે તો તેને જણાવીએ કે આ ભરતીમાં અરજી કરવા માટે તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષ હોવી જોઈએ. અને તેની ઉંમરની ગણતરી 16 જાન્યુઆરી 2024 પ્રમાણે કરવામાં આવશે.
જાહેરાતમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં જે ઉમેદવાર ની પસંદગી થશે તેમાં સંશોધન મદદનીશ ક્લાસ-3 ના અધિકારીને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર રૂપિયા 49,600 અને આંકડા મદદનીશ કલાસ 3 ના અધિકારીને ₹40,800 ફિક્સ પગાર, પાંચ વર્ષ સુધી ચૂકવવામાં આવશે.
અરજી ફી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેમને જણાવ્યું કે તેમને અરજી ફી તરીકે રૂપિયા 500 ચૂકવવા પડશે.
તથા જે ઉમેદવારો અનામત વર્ગમાં આવે છે તેમને આ ભરતીમાં અરજી કરવા રૂપિયા 400 અરજી ફી તરીકે ચૂકવવા પડશે. અને આ પરીક્ષા આપી તેમને ઓનલાઈન માધ્યમમાં ભરવાની રહેશે.
મહત્વપૂર્ણ બાબતો
- ઉમેદવારે 2006 નિયમો મુજબ નિયત થયેલી પરીક્ષા તે ઉત્તીર્ણ થયેલ હોવો જોઈએ.
- ઉમેદવારને ગુજરાતી ભાષા તેમજ હિન્દી ભાષા તથા ગુજરાતી કે હિન્દી વગેરે ભાષાનું પૂરતું જ્ઞાન મેળવેલું હોવું જોઈએ.
- જો અરજી કરનાર ઉમેદવાર ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ – 1967 ની જોગવાઈ મુજબ પહેલેથી જ ગુજરાત સરકારમાં કોઈ પદ પર સેવા આપી રહ્યો હોય તો તેને અરજી કરવા માટે વય મર્યાદામાં થોડી છૂટ આપવામાં આવશે.
પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર
ગુજરાત સરકાર દ્વારા વર્ગ ત્રણની પરીક્ષા પદ્ધતિમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેમાં જુનિયર ક્લાર્ક ના પદ માટે ઉમેદવાર ની પરીક્ષા MCQ પદ્ધતિ વડે લેવાશે.
ભારતમાં WhatsAppના 71 લાખથી વધુ એકાઉન્ટ કર્યા બેન
સરકારી અધિકારીઓ માટે માથાનો દુખાવો બન્યો GPS tracker, આ ભાવે મળે છે ‘જાસૂસ મશીન’!
જ્યારે બીજા પદો જેમ કે હેડકાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને તેની સાથેના વિવિધ 21 પદો ની ભરતી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે.
અરજી પ્રક્રિયા
ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત દ્વારા જાહેરાત કરાયેલા ભરતીમાં જે કોઈ ઉમેદવાર અરજી કરવાની છે જે તેને ઓનલાઈન મા ધ્યમાં અરજી કરવાની રહેશે. અને આ અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ નીચે જણાવેલ છે.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |