2024ની હરાજીમાં ઉતરનાર પ્રથમ ખેલાડી ફોબી લિચફિલ્ડ હતી, જે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છે. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા છે. Gujarat જાયન્ટસમાં ગઈ
Gujarat ફોબી લિચફિલ્ડને 1 કરોડ રૂપિયામાં ખરીદી
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ (IPL)ની સફળતા બાદ મહિલાઓ માટે સમાન સ્તરની લીગ શરૂ કરવાની લાંબા સમયથી માંગ હતી અને BCCIએ આ લીગ 2023માં શરૂ કરી હતી. પ્રથમ સિઝનની સફળતા બાદ બીજી સિઝનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Table of Contents
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની બીજી સીઝન પહેલા હરાજી 9 ડિસેમ્બર, 2023 ના રોજ મુંબઈમાં હરાજી થઈ છે. હરાજી માટે 165 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હરાજીની યાદીમાં 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. વિદેશી ખેલાડીઓ માટે માત્ર 9 સ્લોટ છે.
Mini Auctionની પહેલી કરોડપતિ ખેલાડી
ગુજરાતે ફોબી લિચફિલ્ડને રૂ. 1 કરોડમાં ખરીદ્યું. 2024ની હરાજીમાં પ્રવેશનાર પ્રથમ ખેલાડી ફોબી લિચફિલ્ડ છે, જે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છે. તેની મૂળ કિંમત 30 લાખ રૂપિયા હતી અને તેને ગુજરાત જાયન્ટ્સે 1 કરોડ રૂપિયામાં ખરીદી છે.
આ વખતે હરાજીમાં સૌથી વધુ પૈસા ગુજરાત જાયન્ટ્સ પાસે છે. તેની પાસે 10 સ્લોટ અને 5.95 કરોડ રૂપિયા છે. દરમિયાન, ફોબી લિચફિલ્ડને ગુજરાત જાયન્ટ્સ દ્વારા 1 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
વિમેન્સ પ્રીમિયર લીગ માટે હરાજી શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ સ્પીચથી તેની શરૂઆત કરી હતી.
‘હા હું ડિપ્રેશનનો શિકાર છું’, Motivational Speaker Sandeep Maheshwariનો 1 ચોંકાવનારો મોટો ખુલાસો
Ram Mandirની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા TV પર શરુ થશે Ramayana, જાણો કોને મળ્યો રામ- સીતાનો રોલ
PMAYG : વ્યક્તિગત ધોરણે આવાસ માટે નાણાકીય સહાય
આ વખતે પણ આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમો ભાગ લેશે
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here