2024માં ગુજરાત કો-ઓપરેટિવ બેંકની નવી ભરતીની જાહેરાત થઈ છે. પરીક્ષા વિના સીધી ભરતી માટે તક મેળવો. તમારી કારકિર્દી માટે આ સુવર્ણ મોકો ગુમાવશો નહીં! વધુ માહિતી માટે આગળ વધો.
Gujarat Co-Operative Bank Recruitment 2024
શીર્ષક | ગુજરાત સહકારી બેંક ભરતી 2024 |
સંસ્થા | ધ ઉત્તરસંડા પીપલ્સ કો-ઓપરેટીવ બેંક |
પદ | અલગ અલગ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 24 સપ્ટેમ્બર થી 06 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | upcbanklimited.com |
Gujarat Co-Operative Bank Recruitment 2024:શેક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | શેક્ષણિક લાયકાત |
---|---|
ઓફિસર/એકાઉન્ટન્ટ | માન્ય યુનિવર્સીટીનો કોમર્સ ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ |
આઈ.ટી ક્લાર્ક | આઈ.ટી ગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ |
નોંધ: Gujarat Co-Operative Bank Recruitment 2024 આ ભરતીમાં તમામ પોસ્ટ પર અલગ અલગ શેક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. વધુ વિગતો માટે જાહેરાતનો સંદર્ભ અવશ્ય લો.
વયમર્યાદા
પદનું નામ | વય મર્યાદા |
---|---|
ઓફિસર/એકાઉન્ટન્ટ | 45 વર્ષ સુધી |
આઈ.ટી ક્લાર્ક | 25 વર્ષથી 35 વર્ષ |
નોંધ: આ સહકારી વિભાગની ભરતી હોવાથી આરક્ષિત શ્રેણીના અરજદારોને વય મર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે નહીં.
પદોના નામ
- ગુજરાત સહકારી બેંકની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, બેંક દ્વારા ઓફિસર/એકાઉન્ટન્ટ અને આઈ.ટી ક્લાર્કની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
પગારધોરણ
- Gujarat Co-Operative Bank Recruitment 2024 ઓફિશ્યિલ નોટિફિકેશનમાં જણાવવામાં આવેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન પછી કેન્ડિડેટને મળનારા વેતનની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. આ માહિતી ઇન્ટરવ્યૂ અથવા જૉઇનિંગ સમયે આપવામાં આવી શકે છે.
પસંદગી પ્રક્રિયા.
- ગુજરાતની કો-ઓપરેટીવ બેંકની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેક્શન નિશ્ચિત તારીખે કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. નોંધો કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર પર કરવામાં આવશે. અમારી સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખી લો, કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને આ માધ્યમથી આપવામાં આવશે.
અરજી ફી
- ધ ઉત્તરસંડા પીપલ્સ કો-ઓપરેટીવ બેંકની ભરતી સૂચનામાં જણાવવામાં આવેલ માહિતી મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.
મહત્વની તારીખો
જાહેરાતની તારીખ | 24 સપ્ટેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 06 ઓક્ટોબર 2024 |
નોંધ: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખ પહેલાં પોતાની અરજી જમા કરાવી દેવી.
અરજી પ્રક્રિયા: Gujarat Co-Operative Bank Recruitment 2024
- અરજી કરવા માટે સૌપ્રથમ નીચે આપેલ લીંકથી જાહેરાત ડાઉનલોડ કરો અને તપાસો કે શું તમે અરજી કરવા માટેની લાયકાત ધરાવો છો. જો તમે લાયકાત ધરાવતા હો, તો તમારું રીઝ્યૂમ અથવા બાયોડેટા સાથે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, તમામ માર્કશીટ અને અનુભવનું પ્રમાણપત્રની નકલ જોડો. તમે કઈ પોસ્ટ માટે અરજી કરી રહ્યાં છો, તે ફોર્મ પર ખાસ લખવું.
- હવે આ અરજી ફોર્મને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના કુરિયર કે પોસ્ટ દ્વારા બેંકના સરનામે મોકલી દો.
અરજી પહોચડવાનો સરનામું:
- ઘી ઉત્તરસંડા પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ,
- બેંક બિલ્ડીંગ, બજાર,
- તાલુકો- નડિયાદ,
- જિલ્લો-ખેડા.
નોટિફિકેશનની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
Home Page પર જવા માટે | અહીં ક્લિક કરો |