Gujarat GRD Recruitment 2024: નમસ્કાર મિત્રો, રાજકોટ ગ્રામ્ય જિલ્લા દ્વારા ગ્રામ રક્ષક દળની એક ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ગ્રામ રક્ષક દળના પુરુષોના 224 પદ અને મહિલાઓના 100 પદો પર એમ કુલ મળીને 324 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલું છે. આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલી છે. અમે તમને આ લેખ દ્વારા ભરતી વિશેની તમામ માહિતી આપીશુ.
Gujarat GRD Recruitment 2024
ભરતી | GRD Recruitment 2024 |
પોસ્ટનું નામ | ગ્રામ રક્ષક દળ |
અરજી ની તારીખ | શરૂઆત 8 ફેબ્રુઆરી 2024-અંતિમ 12 ફેબ્રુઆરી 2024 |
વય મર્યાદા | ન્યૂનતમ 20 વર્ષ માતમ 50 વર્ષ |
શૈક્ષણિક લાયકાત | ધોરણ – 3 પાસ |
અરજી માધ્યમ | ઓફલાઈન |
મહત્વપૂર્ણ તારીખ
જાહેરાતમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લા ગ્રામ રક્ષક દળ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 8 ફેબ્રુઆરી 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી 2024 રાખવામાં આવેલ છે.
વય મર્યાદા
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતો હોય તો જાહેરાતમાં જણાવ્યા મુજબ તેની ન્યૂનતમ ઉંમર 20 વર્ષ તેમજ મહત્તમ ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વય મર્યાદા ને ધ્યાનમાં રાખી ઉમેદવારે અરજી કરવાની રહેશે.
પોસ્ટનું નામ અને પદોની સંખ્યા
રાજકોટ જિલ્લામાં ગ્રામ રક્ષક દળની ભરતીની સત્તાવાર જાહેરાત કરવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ પુરુષોના 224 પદ અને મહિલાઓના 100 પદ મળીને કુલ 324 પદો પર ભરતી નું આયોજન કરવામાં આવેલ છે.
શૈક્ષણિક લાયકાત
રાજકોટ જિલ્લામાં ગ્રામ રક્ષક દળ ભરતી નું આયોજન કરવામાં આવેલું છે આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે 3 ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
ગ્રામ રક્ષક દળ ભરતી અરજી પ્રક્રિયા
- આ ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
- ભરતી નું અરજી ફોર્મ તમારા નજીકના પોસ્ટ ઓફિસ કે પોલીસ સ્ટેશનમાંથી મેળવી લો.
- તેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો તેની સાથે જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
- આ એપ્લિકેશન ફોર્મ ને એક સારા કવરમાં પેક કરી રાજકોટ જિલ્લા પોલીસ સ્ટેશન પર આપવાનું રહેશે.
- આ એપ્લિકેશન ફોર્મની એક નકલ તમારી જોડે રાખો.
પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ
જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી માટે પહેલા મેડિકલ પરીક્ષા પછી લેખિત પરીક્ષા અને છેલ્લે મેરીટ બહાર પાડવામાં આવશે જેના આધારે ઉમેદવારની પસંદગી થશે.
જે કોઈ ઉમેદવારને આ ભરતીમાં પસંદગી થાય છે તેને ગ્રામરક્ષક દળ ના નિયમ મુજબ માસિક પગાર ચૂકવવામાં આવશે.પગાર ધોરણ વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |