Gujarat Nagarpalika Bharti 2024 ગુજરાત નગરપાલિકા ભરતી 2024 કોઈપણ પરીક્ષા અથવા અરજી ફી વગર સીધી ભરતી

Gujarat Nagarpalika Bharti 2024 ગુજરાત નગરપાલિકા ભરતી 2024 કોઈપણ પરીક્ષા અથવા અરજી ફી વગર સીધી ભરતી ગુજરાત નગરપાલિકા વિભાગે 2024 માટે નવી ભરતીની જાહેરાત કરી છે, જેમાં ઉમેદવારોને કોઈપણ લેખિત પરીક્ષા વગર અને અરજી ફી વગર સીધી પસંદગીનો અવસર આપવામાં આવ્યો છે. આ ભરતી માટે જરૂરી વિગતો, પાત્રતા, અને મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે.

ગુજરાત નગરપાલિકા ભરતી 2024 હાઇલાઇટ

  • સંસ્થાનું નામ: ગુજરાત નગરપાલિકા
  • પોસ્ટનું નામ: વિવિધ પોસ્ટ્સ
  • ખાલી જગ્યાઓ : –
  • નોકરીનું સ્થાન: ગુજરાત
  • પસંદગી મોડઃ ઈન્ટરવ્યુ
  • શ્રેણી : કરાર આધાર

કલોલ નગરપાલિકા ભરતી 2024

પોસ્ટનું નામ
સિટી મેનેજર: SWM

  • ખાલી જગ્યાઓ : 1
  • નોકરીનું સ્થાન: કલોલ
  • છેલ્લી તારીખ: 14/11/2024
  • પગારઃ રૂ. 30,000/-
  • જાહેરાતઃ અહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.