Har Ghar Tiranga Certificate Apply Online 2024 : હર કર તિરંગા પ્રમાણપત્ર કેન્દ્ર સરકાર દ્વારા 15 મી ઓગસ્ટના રોજ તમામ દેશવાસીઓ માટે મફતમાં એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. જે તમે ઓનલાઈન હર ઘર તિરંગા પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો સાથે પ્રમાણપત્ર ડાઉનલોડ પણ કરી શકો છો. 15 મી ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા સર્ટિફિકેટ તમે મેળવવા માગતા હોય તો તમારે ઓનલાઇન એપ્લિકેશનમાં જઈને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે.આ પોસ્ટમાં તમને કઈ રીતે હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું તે અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે.
Har Ghar Tiranga Certificate Apply Online 2024 | હર ઘર તિરંગા સર્ટિફિકેટ
Har Ghar Tiranga Certificate Apply Online 2024 હર કર તિરંગા માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 9 ઓગસ્ટ 2024 થી શરૂ થવાની છે ચેક પણ તે શ્વાસી વર્ક કરતી રંગ ક્યાં સર્ટિફિકેટ મેળવવા માંગે છે તે 15 મી ઓગસ્ટ 2024 સુધી તે રજીસ્ટ્રેશન કરી શકે છે સર્ટિફિકેટ મેળવવા માટે તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી તમે મફતમાં સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. હર કર તિરંગા અભિયાન આઝાદીકા અમૃત મહોત્સવ ભાગ લ્યો.
Har Ghar Tiranga Certificate Apply Online 2024
- હર ઘર તિરંગા સરફિકેટ મેળવવા માટે નીચે મુજબ આગળ વધો.
- સૌપ્રથમ હર ઘર તિરંગા સર્ટિફિકેટની ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાવ.
- હવે વેબસાઈટ પર તિરંગા સાથે સેલ્ફી અપલોડ કરો અને ઓપ્શન ઉપર ક્લિક કરો
- હવે જેમાં તમે એક ઓપ્શન ઉપર ક્લિક કર્યું છે તેમાં તમારો એક ઓપ્શન આવશે
- એ ઓપ્શનમાં સૌપ્રથમ તમારે એક તમારું નામ અને પછી તમારે પોતાની એક સેલ્ફી અપલોડ કરવાની
- હવે તમે સર્ટિફિકેટ ઉપર ક્લિક કરો અને સબમિટ કરશો એટલે આગળ પ્રોસેસ થઈ જશે
- આ પ્રમાણે તમે હર ઘર તિરંગા માટે ઓનલાઇન વિગત કરી દીધી છે
Har Ghar Tiranga Certificate Apply Online 2024 કેવી રીતે કરવું?
- ઉપરની પ્રોસેસ થયા બાદ તમે હર ઘર તિરંગા માટે એપ્લાય થઈ ગયું છે.
- ત્યારબાદ હવે તમારી સામેથી હર ઘર તિરંગા સર્ટીફીકેટ આવશે
- હવે તમે આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના વિકલ્પો પર ક્લિક કરશો તો તમારું હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ જશે
હવે તમે આ સર્ટિફિકેટ facebook,whatsapp,instagram તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 15 મી ઓગસ્ટના રોજ શેર કરી શકો છો અને તમારા પરિવાર મિત્ર સાથે પણ આ પોસ્ટ શેર કરો જેથી તે પણ 15 મી ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા અભિયાનનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે.
Har Ghar Tiranga Certificate Apply Online 2024 હર ઘર તિરંગા અભિયાન | અહીં ડાઉનલોડ કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |