India vs Australia વિશ્વ કપ: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરના રોજ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ ફાઈનલ મેચને લઈને દુનિયાભરના ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચની તમામ મહત્વની અપડેટ તમે અહીં વાંચી શકો છો.
IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 100 રનને નજીક
ભારતીય ટીમે 13 ઓવરમાં ત્રણ વિકેટે 92 રન બનાવી લીધા છે. વિરાટ કોહલી 29 અને કેએલ રાહુલ 6 રન બનાવીને અણનમ છે. ભારતીય ચાહકોને બંને ખેલાડીઓ પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા છે.
Table of Contents
IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 89/3
13 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 89 રન છે.
IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 89/3
13 ઓવર પછી ભારતનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 89 રન છે.
IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર 82 / 3
ભારતે 10 ઓવરમાં બે વિકેટે 80 રન બનાવ્યા છે. વિરાટ કોહલી 23 અને શ્રેયસ અય્યર ચાર રન બનાવીને અણનમ છે.
IND vs AUS LIVE Score : શ્રેયસ અય્યર પેવેલિયન પરત ફર્યો
ફાઇનલમાં ભારતને ત્રીજો ઝટકો લાગ્યો, રોહિત શર્મા બાદ શ્રેયસ અય્યર પણ આઉટ શ્રેયસ અય્યરે ફાઈનલ મેચમાં નિરાશ કર્યા છે. શ્રેયસ માત્ર ચાર રન બનાવી શક્યો હતો. શ્રેયસને પેટ કમિન્સ દ્વારા વિકેટ પાછળ જોશ ઈંગ્લિસના હાથે કેચ આઉટ કરાવ્યો
IND vs AUS LIVE Score : ફાઇનલમાં ભારતને બીજો ઝટકો
ભારતને બીજો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. તે 10મી ઓવરની ચોથી ઓવરમાં આઉટ થયો હતો. તે ગ્લેન મેક્સવેલના બોલ પર ટ્રેવિસ હેડના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર ક્રિઝ પર આવ્યો હતો.
IND vs AUS LIVE Score : રોહિત શર્માએ સિક્સ ફટકારી
રોહિત શર્માએ 10મી ઓવરના પહેલા બોલ પર સિક્સ ફટકારી હતી.
19 Nov 2023 02:42 PM (IST)
IND vs AUS LIVE Score : ભારતનો સ્કોર એક વિકેટે 66 રન
9 ઓવરમાં ભારતનો સ્કોર એક વિકેટે 66 રન છે. રોહિત શર્મા 37 રને અને વિરાટ કોહલી 23 રને રમી રહ્યા છે. રોહિતે 27 બોલની ઈનિંગમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે વિરાટે 20 બોલનો સામનો કર્યો છે અને ચાર ચોગ્ગા ફટકાર્યા છે.
19 Nov 2023 02:38 PM (IST)
IND vs AUS LIVE Score :ભારતનો સ્કોર 61 /1
ભારતીય ઇનિંગ્સની 8 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ એક વિકેટ પર 61 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ સાતમી ઓવરમાં મિચેલ સ્ટાર્કના સતત ત્રણ બોલ પર ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્મા 36 રન અને વિરાટ 21 રન બનાવીને અણનમ છે.
19 Nov 2023 02:37 PM (IST)
IND vs AUS LIVE Score : વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો
વિરાટ કોહલીએ 8મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
19 Nov 2023 02:35 PM (IST)
India vs Australia Live Update :વિરાટ કોહલી 16 રન પર અણનમ
ભારતને પહેલો ફટકો 30 રનના સ્કોર પર લાગ્યો હતો. ટીમ ઈન્ડિયાના 7 ઓવરમાં એક વિકેટે 54 રન છે. રોહિત શર્મા 33 રને અને વિરાટ કોહલી 16 રન પર અણનમ છે.
19 Nov 2023 02:30 PM (IST)
India vs Australia Live Update : વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકાર્યો
વિરાટ કોહલીએ સાતમી ઓવરના પહેલા અને બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. ત્યારબાદ ત્રીજા બોલ પર વધુ એક ચોગ્ગો ફટકાર્યો હતો.
19 Nov 2023 02:28 PM (IST)
India vs Australia Live Update : ભારતનો સ્કોર 5 ઓવરમાં એક વિકેટે 37 રન
ભારતનો સ્કોર 5 ઓવરમાં એક વિકેટે 37 રન છે. વિરાટ કોહલી રોહિત શર્માને સપોર્ટ કરવા આવ્યો છે.
19 Nov 2023 02:24 PM (IST)
India vs Australia Live Update : ભારતીય ટીમને પ્રથમ ઝટકો
ઓસ્ટ્રેલિયાને શુભમન ગિલની મોટી વિકેટ મળી છે. સ્ટાર્કે ગિલને આઉટ કર્યો છે.
19 Nov 2023 02:17 PM (IST)
India vs Australia Live Update : ભારતનો સ્કોર 18 રન
3 ઓવરના અંતે ભારતનો સ્કોર 18 રન છે. રોહિત શર્મા 13 રને અને શુભમન ગિલ 3 રને રમી રહ્યા છે.
19 Nov 2023 02:10 PM (IST)
India vs Australia Live Update : 2 ઓવર બાદ ટીમ ઈન્ડિયાનો સ્કોર 13/0
રોહિત શર્માએ જોશ હેઝલવુડની ઓવરમાં બે સુંદર ચોગ્ગા ફટકાર્યા હતા.
19 Nov 2023 02:06 PM (IST)
India vs Australia Live Update : રોહિત શર્માએ ચોગ્ગો ફટકાર્યો
રોહિત શર્મા બીજી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
19 Nov 2023 02:05 PM (IST)
India vs Australia Live Update : ભારતનો સ્કોર 3/0
મેચ શરુ થઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 1 ઓવર બાદ 3/0 છે.
19 Nov 2023 02:01 PM (IST)
India vs Australia Live Update : મેચ શરુ
ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. શુભમન ગિલ અને રોહિત શર્મા ક્રિઝ પર છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્ક પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.
19 Nov 2023 01:56 PM (IST)
India vs Australia Live Update : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એર શો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એર શોનો અદભુત નજારો,સ્ટેડિયમમાં હાજર ખેલાડીઓ અને દર્શકો એર શોને જોઈને રોમાંચિત થઈ ગયા હતા.
હું મફતમાં ICC લાઇવ કેવી રીતે જોઈ શકું?
- Disney+ App : Click Here
- હોમ પેજ : અહિ ક્લિક કરો