inflation : મોંઘવારીમાં ભારત વિશ્વમાં કાયા સ્થાને

Third in inflation || દેશમાં ફુગાવાની સમસ્યાના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા પણ વ્યાજદરમાં કોઈ ઘટાડો કરતી નથી તે સમયે હાલમાં બહાર આવેલા એક સર્વેમાં વિશ્ર્વમાં મોંઘવારીમાં ભારત ત્રીજા સ્થાને છે જયારે સૌથી વધુ મોંઘવારી રશિયા અને દ.આફ્રિકામાં હોવાનું જણાવાયું છે. ભારતમાં ખાદ્ય મોંઘવારી સૌથી વધુ રહી છે. પુરી દુનિયામાં ઉંચા વ્યાજદર અને મોંઘવારીનો માહોલ હજુ થોડો સમય ચાલુ રહેશે તેવું આ સર્વેમાં જણાવાયું છે. બેંક ઓફ બરોડા દ્વારા આ સર્વે કરાયો હતો.

Third in inflation
Third in inflation

Third in inflation

દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘટી રહેલી મોંઘવારીને વધારવામાં ખાદ્ય પદાર્થોએ મોટી ભૂમિકા ભજવી છે. નવેમ્બરમાં વધ્યા પછી ડિસેમ્બરમાં પરણ રિટેલ મોંઘવારી દરથી રાહત મળવાની અપેક્ષા નથી, એમ અહેવાલ કહે છે. દેશનો સૌથી તેજ GDP હાલ છે અને આગામી વર્ષે પણ એ ઝડપથી વધશે અને મોંઘવારી ચિંતાનો વિષય છે, પણ આગામી વર્ષે એમાં ઘટાડો થશે, એમ માસ્ટર ટ્રસ્ટના MD હરજિત સિંહ અરોરાએ જણાવ્યું હતું.

અગત્યની લિંક

RTE Admission Form Gujarat 2024: ધોરણ 1 થી 8 ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ, RTE પ્રવેશ પ્રક્રિયા

RTE Form Admission Gujarat 2024 ધોરણ -1 થી 8 ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ

Corona is increasing the tension : ટેન્શન વધારી રહ્યો છે કોરોના, 9 દિવસમાં કેસ બમણા થયા, આજે કેન્દ્ર સરકારની ઉચ્ચ સ્તરીય બેઠક

રશિયામાં મોંઘવારી 7.5 ટકા દક્ષિણ આફ્રિકામાં 5.9 ટકા અને ભારતમાં 5.6 ટકા મોંઘવારી છે. ઓસ્ટ્રેલિયામાં 5.4 ટકા, સિંગાપોરમાં 4.7 ટકા અને બ્રાઝીલમાં પણ 4.7 ટકા મોંઘવારી છે. આ આંકડા મુજબ ખાંડની કિંમત નવેમ્બર 2022ની સરખામણીમાં 41 ટકા વધી છે. જયારે ચોખાની કિંમત 36 ટકા વધી છે. જયારે પુરી દુનિયામાં યુદ્ધ સહિતના તનાવના કારણે ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ તથા કોલસાની કિંમતમાં ઘટાડો થયો છે. ભારતીય બાસ્કેટનું બ્રેન્ટ ક્રુડ 8.7 ટકા, કોલસા 62.9 ટકા અને કુદરતી ગેસ 55.4 ટકા સસ્તો થયો છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ડિસેમ્બર માસમાં પણ મોંઘવારી ઉંચી જ રહેશે.

Leave a Comment