MP નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભાજપે એક મોટું સરપ્રાઈઝ આપતાં ડૉ.મોહન યાદવને મધ્યપ્રદેશના સીએમ બનાવ્યા છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવની સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 42 કરોડ રૂપિયા છે. મોહન યાદવે ખેતીથી સારી કમાણી કરી છે. તેમની પાસે 31.96 એકર ખેતીની જમીન છે. જેની કિંમત લગભગ 15 કરોડથી વધુ છે.
MP નવા CM મોહન યાદવ 48 લાખની એક એકર એવી 32 એકર ખેતીની જમીનના માલિક છે
મધ્યપ્રદેશને નવા મુખ્યમંત્રી મળ્યા છે. ભાજપે એક મોટું સરપ્રાઈઝ આપતાં ડૉ.મોહન યાદવને મધ્યપ્રદેશના સીએમ બનાવ્યા છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે.
મોહન યાદવની સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 42 કરોડ રૂપિયા છે. મોહન યાદવે ખેતીથી સારી કમાણી કરી છે. તેમની પાસે 31.96 એકર ખેતીની જમીન છે.
મોહન યાદવ અને તેમની પત્ની પાસે કુલ 31.96 એકર ખેતીની જમીન સ્થાવર મિલકત તરીકે જાહેર
મોહન યાદવ અને તેમની પત્ની પાસે કુલ 31.96 એકર ખેતીની જમીન સ્થાવર મિલકત તરીકે જાહેર કરી હતી. જેમાં તેમણે કહ્યું કે તેમને 62.59 લાખની વારસામાં 4.02 એકર જમીન મળી છે. આ ઉપરાંત મોહન યાદવના નામે 3 ખેતીની જમીન છે. જેની બજાર કિંમત 2.88 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
બાકીની 14.01 એકર જમીનો પત્ની સીમા યાદવના નામે જાહેર કરવામાં આવી હતી, જેની બજાર કિંમત 2.63 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આમાંની મોટાભાગની જમીનો 2008 પછી ખરીદવામાં આવી હતી, જે ઉજ્જૈન શહેરની આસપાસ છે.
The Hump : ભારતનો એ ‘ખતરનાક’ વિસ્તાર જ્યાં અમેરિકાનાં 600 વિમાનો તૂટી પડ્યાં
ST busની અડફટે મોપેડ સવારમાં 1 યુવાનું મોત નીપજ્યું, જુઓ હૃદય કંપાવી નાંખે તેવા યુવાનું મોત નીપજ્યું
વિધાનસભા ચૂંટણી માટે દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં યાદવની આ જમીનોની બજાર કિંમત લગભગ 15 કરોડથી વધુ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here