Neet Exams 2024: Neet ના વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વના સમાચાર; સિલેબસમાં ફેરફાર, પેપર અઘરાં નીકળે તેવી શક્યતા, જાણો સમ્પુર્ણ માહીતી NEET 2024: અગાઉની પરીક્ષાનું વિશ્લેષણ જણાવે છે કે, નીટ સતત અઘરી બનતી જાય છે અને પ્રશ્નોની પેટર્ન પણ બદલાઈ રહી છે. આથી તૈયારી કરતી વખતે આ તમામ પાસાઓનું બરાબર ધ્યાન રાખવું પડશે.
Neet Exams 2024 સિલેબસમાં ફેરફાર
Neet Exams 2024 અમદાવાદઃ થોડા દિવસ પહેલાં જ ગુજરાત એજ્યુકેશન બોર્ડે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પેપર સ્ટાઇલ બદલી હોવાની જાહેરાત કરી હતી. ત્યારે નેશનલ મેડિકલ કમિશને નીટ 2024ના સિલેબસમાં ફેરફાર કર્યો છે. ત્યારે અગાઉની પરીક્ષાનું વિશ્લેષણ જણાવે છે કે, નીટ સતત અઘરી બનતી જાય છે અને પ્રશ્નોની પેટર્ન પણ બદલાઈ રહી છે. આથી તૈયારી કરતી વખતે આ તમામ પાસાઓનું બરાબર ધ્યાન રાખવું પડશે.
Table of Contents
Neet Exams 2024 સૌથી પહેલા વાત કરીએ બાયોલોજીના સિલેબસનું એનાલિસિસ
ધોરણ 11 – યુનિટ 1થી 5
1. ડાયવર્સિટી ઇન લિવિંગ વર્લ્ડ
દૂર કરાયેલા ટોપિકઃ 1. થ્રી ડોમેન ઓફ લાઇફ, 2. ટૂલ ફોર સ્ટડી ઓફ ટેક્સોનોમી (મ્યુઝિયમ, ઝૂ, હર્બેરિયા, બોટેનિકલ ગાર્ડન), 3. એન્જિયોસ્પર્મ (ક્લાસિફિકેશન, કેરેક્ટરિસ્ટિક, ફિચર એક્ઝામપલ)
નોંધઃ કોઈ નવો ટોપિક ઉમેરવામાં આવ્યો નથી.
2. સ્ટ્રક્ચરલ ઓર્ગેનાઇઝેશન ઇન એનિમલ એન્ડ પ્લાન્ટ
દૂર કરાયેલો ટોપિકઃ કોકરોચ
ઉમેરાયેલો ટોપિકઃ ફેમિલી (મેલેવેસી, ક્રૂસીફેરી, લેગુમિનસ, કમ્પોઝિટ, ગ્રેમિને) અને ફ્રોગ
3. સેલ સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શન
ઉમેરાયેલા ટોપિકઃ ક્લાસિફિકેશન નોમન્ક્લેચર ઓફ એન્ઝાઇમ
4. પ્લાન્ટ ફિઝિયોલોજી
હટાવેલા ટોપિકઃ ટ્રાન્સપોર્ટ ઇન પ્લાન્ટ્સ (અને સબટોપિક્સ), 2. મિનરલ ન્યુટ્રિન (સબ ટોપિક્સ), 3. સીડ ડોર્મેન્સી, 4. વર્નેલાઇઝેશન, 5. ફોટોપિરિયડિઝમ
5. હ્યુમન ફિઝિયોલોજી
હટાવેલા ટોપિકઃ 1. ડાઇજેશન-એબ્ઝોર્પશન, 2. રિફ્લેક્શન એક્શન, 3. સેન્સ ઓર્ગન, 4. એલિમેન્ટ્રી સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ આઇ એન્ડ ઇયર
હવે વાત કરીએ ધોરણ 12ના સિલેબસ વિશે.
1. રિપ્રોડક્શન
હટાવેલા ટોપિકઃ રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ
2. જિનેટિક્સ એન્ડ ઇવોલ્યુશન
ઉમેરેલા ટોપિકઃ પ્રોટીન બાયોસિન્થેસિસ
3. બાયોલોજી એન્ડ હ્યુમન વેલ્ફેર
હટાવેલા ટોપિકઃ 1. ઇમ્પ્રૂવમેન્ટ ઇન ફૂડ પ્રોડક્શન (સબ ટોપિક્સ)
ઉમેરેલા ટોપિકઃ 1. ડેન્ગ્યૂ, 2. ચિકનગુનિયા
4. બાયોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
5. ઇકોલોજી એન્ડ એન્વાર્યમેન્ટ
હટાવેલા ટોપિકઃ 1. હેબિટેટ-નીશ, 2. પોપ્યુલેશન એન્ડ ઇકોલોજિકલ એડપ્ટેશન, 3. ન્યુટ્રિઅન્ટ સાઇક્લિંગ, 4. ઇકોલોજિકલ સેક્સેશન, 5. ઇકો. સર્વિસીસ-કાર્બન ફિક્સેશન, 6. પોલિનેશન, 7. ઓક્સિજન રિલિઝ, 8. એન્વાયર્નમેન્ટ ઇશ્યૂ
હોમ પેજ: ક્લિક કરો
(Disclaimer: પ્રિય વાચકો આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી અને સામગ્રીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પહોંચાડવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે જ માનવું જોઈએ. ઉપરાંત, તેના કોઈપણ ઉપયોગની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)