1 જાન્યુઆરીથી આ લોકો UPI પેમેન્ટ નહીં કરી શકે સેવાનો ઉપયોગ, NPCIએ લીધો મોટો નિર્ણય
1 જાન્યુઆરીથી આ લોકો UPI પેમેન્ટ : જો એક વર્ષથી આઈડીમાંથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થયું નથી, તો તેને બંધ કરી દેવામાં આવશે. નવા વર્ષથી ગ્રાહકો આ આઈડીથી ટ્રાન્ઝેક્શન નહીં કરી શકે. NPCIને ખોટા ટ્રાન્ઝેક્શનની ઘણી ફરિયાદો મળી છે, જેને જોતા આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. 1 જાન્યુઆરીથી આ લોકો UPI પેમેન્ટ નહીં કરી … Read more