RTE Admission Form Gujarat 2024: ધોરણ- 1 થી 8 ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ મળશે, ફોર્મ કેવી રીતે ભરવું

RTE Admission Form Gujarat 2024 : Are You Finding for RTE Admission Form Gujarat 2024 । શું તમે RTE એડમિશન ગુજરાત શોઘી રહ્યા છો? તો તમારા માટે RTE એડમિશન માટે આ વેબસાઈટ rte.orpgujarat.com પર ફોર્મ ભરવાની પુરી જાણકારી લાવ્યા છીએ. શું તમે તમારા બાળકોને ફ્રી માં ભણાવવા માંગો છો? તો અહીંથી ફોર્મ ભરો.

RTE Form Admission Gujarat 2024
RTE Admission Form Gujarat

RTE Admission Form Gujarat 2023-24 Registration, Online Apply | RTE Form Admission Gujarat 2023 | mafat abhyas Online Apply | RTE Admission Form Gujarat | right to education Online Apply | free education Gujarat

RTE Admission Form Gujarat 2024 ના ફોર્મ કયારે ભરાશે ? RTE Document List અને RTE એડમીશન માટે જરૂરી માહિતી આ પોસ્ટમા મેળવીશુ. શિક્ષણ નો અધિકાર અધિનિયમ 2009 એટલે કે RIGHT TO EDUCATION અન્વયે નબળા અને વંચીત જૂથના વિદ્યાર્થીઓને ધોરણ 1 માં વિદ્યાર્થીઓને ખાનગી શાળામા ફ્રી એડમીશન આપવામા આવે છે.

RTE Admission Form Gujarat 2024:રાજય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલમા છે. તે પૈકીની એક યોજના એટલે RTE Admission. આ યોજના અંતગત નબળા અને વંચીત વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળામા ધોરણ 1 થી 8 સુધી ફ્રી એજયુકેશન આપવામા આવે છે.

RTE Admission Form Gujarat 2024

દર વર્ષે RTE એડમીશન માટેના ફોર્મ ઓનલાઇન ભરવામા આવે છે. જે સામાન્ય રીતે મે મહિનામા ઓનલાઇન ભરાય છે. આ યોજના અંતર્ગત ખાનગી શાળાઓમા ધોરણ 1 મા 25 % જગ્યાઓ પર નબળા અને વંચીત જુથના વિદ્યાર્થીઓને ફ્રી પ્રવેશ આપવામા આવે છે. જેમા વિદ્યાર્થીઓને ધોરણ 1 થી 8 સુધી ફ્રી અભ્યાસ ની સાથે સાથે દર વર્ષે રૂ.3000 ફી રી એમ્બર્સ રૂપે પણ સરકાર તરફથી આપવામા આવે છે. ધોરણ 1 થી 8 સુધી વિદ્યાર્થીએ ખાનગી શાળામા કોઇ ફી ભરવાની રહેતી નથી. આવા વિદ્યાર્થીઓ વતી સરકાર ખાનગી શાળાને ફી ચૂકવે છે.

RTE Full Form “Right to Education” છે જેનું ગુજરાતીમાં ફુલ ફોર્મ “શિક્ષણનો અધિકાર” થાય છે. આ આપણા સંવિધાનનો એક અધિનિયમ છે જેનું પૂરું નામ Right of Children to Free and Compulsory Education Act, 2009 છે. આ અધિનિયમ 1 એપ્રિલ 2010 થી લાગુ કરવામાં આવ્યો હતો.

યોજના નું નામRTE એડમિશન ગુજરાત 2024
સહાયઆ એડમીશન અંતર્ગત બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે. અને પ્રાઈવેટ સ્કુલ માં મફત મા શિક્ષણ આપવામાં આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશજે બાળકો નાં પરિવાર આર્થિક રીતે નબળા હોઈ અને તેઓ નાં બાળકો સારા માં સારી શાળા માં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સારું શિક્ષણ આપવાના હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં આર્થિક અને પછાત સમાજ ના તમામ બાળકો જેનું લીસ્ટ નીચે આપેલ છે.
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કToll-free Number :- 079-41057851
અરજી કયાં કરવી ?અહીંયા ક્લિક કરો

RTE Admission Form Gujarat 2024

RTE એડમીશન માટેના ફોર્મ સામાન્ય રીતે દર વર્ષે એપ્રીલ- મે મહિનામા ઓનલાઇન ભરાય છે. RTE Admission Process નીચે મુજબ હોય છે.

  • સૌ પ્રથમ RTE Admission Form 2024 માટેની જાહેરાત વર્તમાનપત્રો મા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી તરફથી આપવામા આવે છે.
  • તેમા ફોર્મ ભરવા માટેની તારીખો અને RTE Admission 2024 નો સમગ્ર કાર્યક્રમ આપવામા આવેલો હોય છે.
  • ફોર્મ ભરાવાની શરૂઆત પહેલા વાલીઓને ડોકયુમેન્ટ એકત્ર કરવા માટે અને નવા કઢાવવા માટે થોડા દિવસ નો સમય આપવામા આવે છે.
  • ત્યારબાદ નિયત કરવામા આવેલી તારીખોમા ઓનલાઇન ફોર્મ ભરવાનુ હોય છે.
  • ત્યારબાદ જિલ્લાકક્ષાએ વાલીઓએ ઓનલાઇન ભરેલા ફોર્મ અને અપલોડ કરેલા ડોકયુમેન્ટની ઓનલાઇન ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ રાજયકક્ષાએ થી અગ્રતા ને મેરીટ આધારીત પસંંદગી કરેલ શાળા પૈકી મેરીટ આધારીત મળતી શાળાની ફાળવણી કરવામા આવે છે.
  • શાળા ફાળવણીનો કોલ લેટર ઓનલાઇન ડાઉનલોડ કરી જે શાળામા એડમીશન મળ્યુ હોય ત્યા એડમીશન લેવાનુ હોય છે.

RTE Document List

RTE Admission Form 2024 ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની જરૂરીયાત રહે છે. અને ઓનલાઇન ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહે છે.

રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવા તરીકે આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ ની નકલ ઓનલાઇન અપલોડ કરવાની હોય છે. જો આ મુજબના પુરાવા ન હોય તો રજીસ્ટર્ડ ભાડા કરાર ની આવશ્યકતા રહે છે.

જાતિનો દાખલો: લાગુ પડતા કિસ્સામા વલીનુ જાતીનુ પ્રમાણપત્ર સક્ષમ અધિકારીનુ અપલોડ કરવાનુ રહે છે

બીપીએલ: ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો ઓનલાઇન અપલોડ કરવાનો રહે છે..

જન્મનું પ્રમાણપત્ર: બાળકનુ જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન અપલોડ કરવાનુ રહે છે.

આવકનુ પ્રમાણપત્ર: આવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.

વિદ્યાર્થીનો ફોટોગ્રાફ: વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ઓનલાઇન અપલોડ કરવાનો હોય છે.

RTE એડમિશન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજ

  • વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • માતા-પિતાનું આધાર કાર્ડ અને અન્ય ID
  • વિદ્યાર્થી જન્મ પ્રમાણપત્ર
  • એક સરનામાનો પુરાવો
  • શાળા પ્રવેશ રસીદ
  • કૌટુંબિક આવકનું પ્રમાણપત્ર
  • સ્વ-પ્રમાણિત દસ્તાવેજ
  • બેંક પાસબુકની નકલ
  • BPL રેશન કાર્ડ વગેરે.

RTE Admission Form Gujarat 2024 Helpline Number

આ યોજના માટે આપને કોઇ પણ પ્રકારના પ્રશ્નો મૂંઝવતા હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને આપ વધારે માહિતી મેળવી શકો છો.

Helpline Number:- 079-41057851

RTE ગુજરાત શાળા યાદી Pdfઅહીં ક્લિક કરો

ફોર્મ ભરતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો

RTE એડમીશન નુ ફોર્મ ઓનલાઇન ભરતી વખતે ખાસ કાળજી રાખવી જોઇએ. કારણ કે ફોર્મ ભરવામા ભુલ થવાથી અથવા ડોકયુમેન્ટ ની અપૂર્તતા ને લીધે ફોર્મ રીજેકટ થઇ શકે છે. ફોર્મ ભરતી વખતે નીચેના જેવી બાબતો ખાસ ધ્યાનમા રાખવી જોઇએ.

અગત્યની લિંક

Railway stock : આ રેલ્વે સ્ટોક 3 મહિનામાં જંગી કમાણી કરશે, આ વર્ષે 250% નું બમ્પર વળતર આપ્યું; સંપૂર્ણ વિગતો

Thursday, 21 December 2023 || 21 ડિસેમ્બર 2023

Aquaman 2 At China Box Office : માર્વેલ્સ અને બેટમેનને હરાવે છે પરંતુ ફ્લેશના $1 મિલિયન પ્રી-સેલ્સથી નીચે છે!

  • ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થી અને વાલીની તમામ વિગતો ખાસ કાળજીપૂર્વક સબમીટ કરવી જોઇએ.
  • અપલોડ કરવાના ડોકયુમેન્ટ ઓરીજનલ સ્કેન કરીને નિયત કરેલી સાઇઝમા જ સ્પષ્ટ વંચાય તેવા સ્કેન કરીને અપલોડ કરવા જોઇએ.
  • સ્કુલ સીલેકટ કરતી વખતે ખાસ કાળજી રખવી જોઇએ. જે શાળામા એડમીશન લેવા માંગતા હોય તેને પસંદગીના ક્રમમા ગોઠવો. કોઇ શાળામા એડમીશન મળ્યા બાદ આ શાળા બદલતી નથી માટે જે શાળામા એડમીશન લેવા માંગતા હોય તે જ સીલેકટ કરવી.
  • માંગવામા આવેલા ડોકયુમેન્ટ જ ખાસ અપલોડ થાય તેની કાળજી રાખો.
સતાવાર સાઈટઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને RTE એડમિશન ગુજરાત। RTE Admission Form Gujarat 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

Leave a Comment