SSY Yojana Get Rs 74 Lakhs 2024: દિકરીના નામે 1000 જમા કરવવા પર મેળવો 74 લાખ રૂપીયા

Table of Contents

SSY Yojana Get Rs 74 Lakhs 2024

મિત્રો આજે આપણે સરસ યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના કે જે યોજના ના નામ પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના એ એક કન્યાઓ માટેની યોજના છે. જો તમારા ઘરે બાળકી છે તો તેના અભ્યાસ અથવા લગ્ન સમયે એકીકૃત મદદ મળવા માટે કેન્દ્ર સરકારને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો.

આ યોજનાની અંદર કઈ રીતે લાભ મેળવવો તેનો ઉદ્દેશ્ય શું છે અને યોજના ની અંદર અરજી કરવા માટે શું શું ડોક્યુમેન્ટ ની જરૂર પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર મેળવીશું.

SSY Yojana Get Rs 74 Lakhs 2024

યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તમારી દીકરી ને જ્યારે તમે શિક્ષણ માટે અભ્યાસ કરવો અથવા તો તેના લગ્ન માટે તમારે જે બચત કરવામાં આવે છે તે બચત કરી અને તમે આ યોજના થકી શિક્ષણ અને લગ્ન જેવા સમયે મદદ કરી શકો છો. આ યોજના એક બજેટ માટેની યોજના છે જેના થકી તમે એફડી કરતા સારું ભણતર મેળવી શકો છો અને તમે એક બચત પણ કરી શકો છો. આ યોજનાએ કેન્દ્ર સરકારની બેટી પઢાઓ બેટી બચાવો યોજના ને હેઠળ આવે છે.

SSY Yojana Get Rs 74 Lakhs 2024 સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરતો

  • આ યોજનાની અંદર તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો ચાલુ નાણાકીય વર્ષની અંદર.
  • ન્યુનતમ કિંમત તમે ₹250 થી શરૂઆત કરી શકો છો
  • યોજનામાં ખાતામાં રકમ ખાતું ખુલેના દિવસથી 15 વર્ષ સુધી જમા કરી શકાય છે.
  • જે જે રકમ તમે જમા કરાવશો તેનું વ્યાજ રકમ પરથી મળતું રહેશે.
  • યોજનામાં ખાતું તમારે નજીકની પોસ્ટ ઓફિસની કોઈ પણ અધિકૃત શાખામાં જઈને ખોલાવવાનું રહેશે.
  • બાળકીના નામે દસ વર્ષની ઉંમર પહેલાં તેના માતા-પિતા અથવા કાનૂની વાલી હોય તેમના નામ ઉપર ખાતું ખોલવાનું રહેશે.
  • એક બાળકી માટે દેખાતા ખોલાવવામાં આવતા નથી
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
PhonePe Personal Loan 2024: ફોનપે પર માત્ર 5 મિનિટમાં ₹50,000 સુધીની પર્સનલ લોન મેળવો

SSY Yojana Get Rs 74 Lakhs 2024 સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજ

  • બાળકીનું જન્મનું પ્રમાણપત્ર
  • બાળકીના વાલીના ઓળખ અને સરનામાનો પુરાવો
  • બાળકીનો આધાર કાર્ડ

SSY Yojana Get Rs 74 Lakhs 2024 સુકન્યા સમૃદ્ધિ યોજના માટે અરજી કયાં કરશો

સુકીના સમૃદ્ધિ યોજના ની અંદર તમે ઉપર જણાવે અનુસાર તમે નજીક નહીં પોસ્ટ ઓફિસમાં જઈ અને આ યોજના વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને તેની અંદર ખાતું ખોલાવી શકો છો ખાતું ખોલાવ્યા બાદ તમે તમારી બચત ચાલુ કરી શકો છો અને તેની અંદર રકમ જમા કરાવી શકો છો.

SSY Yojana Get Rs 74 Lakhs 2024 થાપણ મર્યાદા અને સમયગાળો

આ યોજના હેઠળ, પ્રથમ નાણાકીય વર્ષમાં INR 250 ની લઘુત્તમ ડિપોઝિટ જરૂરી છે. કુલ જમા રકમ પ્રતિ નાણાકીય વર્ષ INR 1.50 લાખ સુધીની હોઈ શકે છે. થાપણો માસિક અથવા વાર્ષિક કરી શકાય છે, રોકાણકારોને રાહત આપે છે. દાખલા તરીકે, INR 1,11,400 જમા કરાવવાથી પરિપક્વતા પર તમારી પુત્રીને INR 50 લાખ સુધીનું વળતર મળી શકે છે, જે 15 વર્ષ સુધી ચાલે છે.

SSY Yojana Get Rs 74 Lakhs 2024 પાત્રતા અને દસ્તાવેજીકરણ

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે લાયક બનવા માટે, ખાતું ફક્ત પુત્રીના નામે જ ખોલવું જોઈએ, જેમાં વય મર્યાદા 10 વર્ષથી ઓછી છે. આ યોજના માટે કુટુંબ દીઠ માત્ર બે પુત્રીઓ જ પાત્ર છે, જો કે જોડિયા બાળકોના કિસ્સામાં, ત્રીજું ખાતું ખોલાવી શકાય છે. જરૂરી દસ્તાવેજોમાં પુત્રીનું જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાના ઓળખના પુરાવા, રહેઠાણનો પુરાવો અને મોબાઈલ નંબરનો સમાવેશ થાય છે.