ST bus : ઉધના રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસની અડફેટે મોપેડ સ્પાર યુવાનનું મોત નીપજ્યું છે. યુવાનનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાન અને ઉધના વિસ્તારમાં આવેલા આશા નગર 22 વર્ષીય ચિરાગ ભૂપેન્દ્ર જૈનનું ઘટનામાં મોત નીપજ્યું છે.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી
ST busની અડફટે મોપેડ સવાર યુવાનું મોત નીપજ્યું
ઉધના રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બસની અડફેટે મોપેડ સ્પાર યુવાનનું મોત નીપજ્યું છે. યુવાનનું કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. મૂળ રાજસ્થાન અને ઉધના વિસ્તારમાં આવેલા આશા નગર 22 વર્ષીય ચિરાગ ભૂપેન્દ્ર જૈનનું ઘટનામાં મોત નીપજ્યું છે.સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી
Table of Contents
જુઓ હૃદય કંપાવી નાંખે તેવા યુવાનું મોત નીપજ્યું
ચિરાગ કાપડના ઓનલાઈન વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આખો પરિવાર ચિરાગના કામ પર જ નભતો હતો.આજે સવારે ચિરાગ ઘરેથી રિંગ રોડ ખાતે કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો દરમિયાન ઉધના વિસ્તારમાં તેનું મોપડેટ સ્લીપ થઇ જતા એસટી બસના પૈડાં તેના પરથી ફરી વળ્યાં હતા.
Amit Shah આપી હતી જાણકારી , જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ચાર વર્ષમાં બમણી થઈ અર્થવ્યવસ્થા
Australia : Foreignerઓની સંખ્યા નિયંત્રિત કરવા બની રહી છે પોલિસી ‘હવે Australia જવું અઘરું પડશે’.
અકસ્માતની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતના સીસીટીવી પણ તપાસ્યાં હતાં. ઘટનાની સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here