government owned company : જો આંકડાઓ પર નજર કરીએ તો લિસ્ટિંગ સમયે આ કંપનીના એક શેરના ભાવ 50 રૂપિયા હતા. આજે તેનો ભાવ 119.10 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. તેથી 1 લાખ રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકારની રકમ આજે 4 લાખ રૂપિયા થઈ છે.
This government owned company
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પોતાના ભાષણ દરમિયાન કહ્યુ હતું કે, વિપક્ષ જ્યારે સરકાર અને સરકારી company ગાળો આપવા લાગે તો તમે તમારા રૂપિયા તેમાં ઈન્વેસ્ટ કરો. શેરબજારમાં લિસ્ટેડ સરકારી companyઓના શેર્સ પર નજર કરશો, તો તમને ખબર પડશે કે સરકારી કંપનીઓના શેર્સ તેમના રોકાણકારોને કેવી રીતે નફો કરાવી રહ્યા છે. હાલમાં જ એક સરકારી કંપનીનો IPO આવ્યો હતો. શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી શેરે તેના રોકાણકારોને 4 ગણું રિટર્ન આપ્યું છે. ચાલો તે સ્ટોક વિશે જાણીએ અને એ પણ જાણીએ કે શું તે સ્ટોક વધારે રિટર્ન આપશે.
Table of Contents
આ સરકારી companyએ રોકાણકારોને કર્યા માલામાલ
સરકારી કંપની IREDA નો IPO લોન્ચ થયા બાદ તેના ઈન્વેસ્ટર્સને 4 ગણું રિટર્ન આપ્યું છે. કંપનીના IPO નો પ્રાઈસ બેન્ડ 30-32 રૂપિયા હતો. કંપનીનો શેર જે દિવસે શેરબજારમાં લિસ્ટ થયો ત્યારે શેર તેના પ્રાઈસ બેન્ડ કરતા 56 ટકા વધુ પ્રીમિયમથી લિસ્ટિંગ થયું હતું. IREDA એ 20 નવેમ્બરે તેનો IPO લોન્ચ કર્યો હતો. તેના દ્વારા કંપનીએ 643.26 રૂપિયા કરોડ એકત્ર કર્યા હતા. BSE અનુસાર આ IPO ત્રીજા દિવસે 9.80 વખત સબસ્ક્રાઇબ થયો હતો. ત્યારબાદ જે રોકાણકારોને આ IPO લાગ્યો હતો તેઓ માલામાલ થયા હતા.’
અગત્યની લિંક
- હોમ પેજ : અહિ ક્લિક કરો
- Read more: Click here
Chandrayaan : આ કંપનીએ ચંદ્રયાનને અપાવી સફળતા, જાણો આ કંપનીનો IPO ભરો તો તમને કેટલો ફાયદો થશે
Scored a century : આપ્યો સણસણતો જવાબ સદી ફટકારીને ; પોતાના જ દેશના ખેલાડીઓ કરી રહ્યા હતા અપમાન
માત્ર 15 દિવસમાં 1 લાખના થયા 4 લાખ રૂપિયા
જો આંકડાઓ પર નજર કરીએ તો લિસ્ટિંગ સમયે આ કંપનીના એક શેરના ભાવ 50 રૂપિયા હતા. આજે તેનો ભાવ 119.10 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. તેથી 1 લાખ રૂપિયાનું રોકાણ કરનાર રોકાણકારની રકમ આજે 4 લાખ રૂપિયા થઈ છે.