Drone Sakhi Yojana: PM મોદીના હસ્તે ડ્રોન સખી યોજનાનો કરાયો શુભારંભ, દેશને મળ્યા નવા 10 હજાર જન ઔષધિ કેન્દ્ર

PM નરેન્દ્ર મોદીએ જન ઔષધિ કેન્દ્રનું ઑનલાઇન ઉદ્ઘાટન કર્યું

ડ્રોન સખી યોજનાનો કરાયો શુભારંભ સાથે દેશને મળ્યા નવા 10 હજાર જન ઔષધિ કેન્દ્ર

વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધિત કરતા ઘણી મોટી જાહેરાતો કરી

કેન્દ્ર સરકાર મહિલા સહાયક જૂથોને 15 હજાર ડ્રોન આપશે

PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે ‘નમો ડ્રોન દીદી’ લોન્ચ કર્યું.

શું છે આ સરકારની ડ્રોન યોજના ? મોદી સરકારનો મોટો નિર્ણય, ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવામાં આવી, 81 કરોડ લોકોને થશે મોટો ફાયદો

આ યોજના માટે ભારત સરકાર 11 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. આ યોજના આવતાં વર્ષે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.

આ યોજના હેઠળ મહિલાઓને ડ્રોન ઉડાવવાની તાલીમ આપવામાં આવશે. એક જૂથમાંથી એક  મહિલાને ડ્રોન ઉડાવવાની 15 દિવસની તાલીમ આપવામાં આવશે, જેને ડ્રોન સખી  કહેવામાં આવશે.

ડ્રોન પાયલટને 15 હજાર રૂપિયા અને કો-પાયલટને 10 હજાર રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે.

આ યોજના 2026 સુધી ચાલુ રહેશે અને તેનો કુલ ખર્ચ 1261 કરોડ રૂપિયા થશે.

શું છે મોદીની ડ્રોન યોજના ?  સરકાર 15,000 સ્વ-સહાય જૂથોની હજારો મહિલાઓને ડ્રોન પ્રદાન કરશે અને ગામડાઓમાં બે કરોડ ‘લખપતિ દીદી’ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

Drone Sakhi Yojana: