ગુજરાત નું એક રંગીલું પાટનગર ગાંધીનગર સિટી

ગુજરાતનું પાટનગર અને દેશની નામાંકિત ઉદ્યાનનગરી (garden city). ભૌગોલિક  સ્થાન : 23° 08’ ઉ. અ. અને 72° 40’ પૂ. રે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન  સાથે 1 મે 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની  જરૂરત ઉપસ્થિત થઈ.

ખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ 19 માર્ચ 1960ના રોજ એવી જાહેરાત કરી કે  ગુજરાત રાજ્યનું નવું પાટનગર થશે અને તે ગાંધીજીના નામથી ગાંધીનગર તરીકે  ઓળખાશે. 1969માં નવા પાટનગર તરીકે વિકસાવવામાં આવેલા ગાંધીનગરનું આયોજન  ગણનાપાત્ર લેખાય છે.

અક્ષરધામ

સ્વામિનારાયણ સંકુલ

ડીરપાર્ક

સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ

અડાલજ

વિધાનસભા મકાન

ગાંધીનગરમાં ચાર તાલુકા છે: – માણસા – કલોલ – દેહગામ – ગાંધીનગર

તેઓ 30 ક્ષેત્રોમાં વહેંચાયેલા છે. તમામ જાતિ અને ધર્મના લોકો રાજધાની માં રહે છે.

વિશ્વ વિખ્યાત અક્ષરધામ મંદિર સંકુલ, સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, સેક્ટર 28 વગેરેનાં બગીચા જેવા પ્રવાસી સ્થળો છે.