ગ્રેમી એવોર્ડ વિજેતા શંકર મહાદેવન કેટલા કરોડની સંપત્તિના માલિક? જાણો તેમની ગાયકીની સફર

શંકર મહાદેવનની અસાધારણ પ્રતિભા અને જૂથમાં મૂલ્યવાન યોગદાનને કારણે તેમને સંગીત ઉદ્યોગમાં ખૂબ જ ઓળખ મેળવી છે

તેમણે 'બ્રેથલેસ' ગીતની અસાધારણ રજૂઆત માટે વ્યાપક ખ્યાતિ મેળી હતી. જોકે તે બાદ પણ ઘણા જબરદસ્ત ગીતો ગાયા છે

તેમનું પોતાનું બેન્ડ છે જે બેન્ડના શક્તિના આલ્બમ ધીસ મોમેન્ટને ખિતાબ મળ્યો છે.

ભારતીય ગાયક શંકર મહાદેવન અને પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનને ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

તેમના બેન્ડ 'શક્તિ'ના આલ્બમ 'ધીસ મોમેન્ટ'ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો ખિતાબ મળ્યો છે.

તમને જણાવી દઈએ કે આ આલ્બમમાં કુલ 8 ગીતો છે. ગ્રેમી એવોર્ડ સંગીત માટે આપવામાં આવતો વિશ્વનો સૌથી મોટો એવોર્ડ છે.

તેનું આયોજન લોસ એન્જલસમાં Crypto.com એરેના ખાતે કરવામાં આવી રહ્યું છે

ત્યારે ગ્રેમી એવોર્ડ જીતનાર શંકર મહાદેવન પોતાની ગાયકીની પ્રતિભાથી જાણો કેટલુ કમાય છે અને કેટલી છે તેમની નેટવર્થ.

ભારતીય પ્લેબેક ગાયક અને સંગીતકાર શંકર મહાદેવન શંકર-એહસાન-લોય તરીકે ઓળખાતી સંગીતની ત્રિપુટીનો એક અભિન્ન ભાગ છે.

શંકર મહાદેવનની અસાધારણ પ્રતિભા અને જૂથમાં મૂલ્યવાન યોગદાનને કારણે તેમને સંગીત ઉદ્યોગમાં ખૂબ જ ઓળખ મેળવી છે.

તેમણે 'બ્રેથલેસ' ગીતની અસાધારણ રજૂઆત માટે વ્યાપક ખ્યાતિ મેળી હતી.

તેમણે 'બ્રેથલેસ' ગીતની અસાધારણ રજૂઆત માટે વ્યાપક ખ્યાતિ મેળી હતી.