GSSSB  ભરતી 2024: 10 પાસ માટે સરકારી કાયમી નોકરીનો મોકો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એ 154 વિવિધ પોસ્ટ માટે ભરતી માટે સૂચના પ્રકાશિત કરી છે

વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી  તમામ માહિતી જાણો 

પોસ્ટનું નામ :વિવિધ

કુલ ખાલી જગ્યા : 154

પોસ્ટનું નામ આસિસ્ટન્ટ બાઈન્ડર, વર્ગ-૩: 66 Posts

પોસ્ટનું નામ આસીસ્ટન્ટ મશીનમેન, વર્ગ-૩: 70 Posts

પોસ્ટનું નામ કોપી હોલ્ડર, વર્ગ-૩: 10 Posts

પોસ્ટનું નામ ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર, વર્ગ-૩: 05 Posts

મહત્વપૂર્ણ તારીખો શરૂઆતની તારીખ :16 એપ્રિલ 2024

મહત્વપૂર્ણ તારીખો છેલ્લી તારીખ:30 એપ્રિલ 2024