ભગવાન રામના આ નામ પર રાખો તમારા બાળકનું નામ

મર્યાદા પુરુષોત્તમ રામ તમે તમારા બાળકો પર શ્રી રામના આશીર્વાદ ઈચ્છો છો, તો તમે આ નામોમાંથી તમારા બાળક માટે કોઈ નામ પસંદ કરી શકો છો

અવ્યુક્ત અવ્યુક્ત નામ ભગવાન રામ અને શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલું છે. કહેવાય છે કે  શ્રી રામનો એક અવતાર પણ ભગવાન કૃષ્ણના રૂપમાં પ્રગટ થયો હતો. આ શબ્દનો અર્થ  છે બુદ્ધિશાળી અને સારી સમજ ધરાવનાર વ્યક્તિ.

અથર્વ જો તમે નાનામાં નાનું નામ રાખવા માંગતા હોય તો અથર્વ નામ રાખી શકો છો. શ્રી  રામ ઉપરાંત ભગવાન ગણેશને પણ અથર્વ નામથી ઓળખવામાં આવે છે. આ શબ્દનો અર્થ  છે વેદના જાણકાર.

જૈત્ર ભગવાન રામને જૈત્ર નામથી પણ ઓળખવામાં આવે છે. જૈત્ર નામ વિજયનું પ્રતીક છે.  આ નામ સાથે તમે તમારા બાળકનું નામ જય પણ રાખી શકો છો. આનો અર્થ વિજય પણ  થાય છે.

શાશ્વત જો તમે કંઈક યુનિક નામ રાખવા માંગતા હોય તો તમે આ નામ પસંદ કરી શકો છો. શાશ્વત એટલે કલાકાર, સુંદર અને દરેક સાથે હળીભળી જાય તેવું.

લવ તમે ભગવાન રામના પુત્રના નામ પર પણ નામ પણ રાખી શકો છો. આ નામ પ્રેમની  લાગણી દર્શાવે છે અને આ નામ પણ એકદમ અનોખું છે. તેનો અર્થ પ્રેમાળ અને  લાગણીઓ ધરાવતી વ્યક્તિ એવો થાય છે.

આર્ય રાજ આ નામ તદ્દન અલગ અને શાનદાર લાગે છે. તમે તમારા પ્રિય માટે ભગવાન રામના ઘણા  નામોમાંથી આ નામ પસંદ કરી શકો છો. આ નામનો અર્થ આર્યનો રાજા થાય છે.

આરવ આ નામ પણ એકદમ યુનિક છે. તેનો અર્થ શાંત એવો થાય છે

રિહાન ભગવાન વિષ્ણુ સાથે આ નામ જોડાયેલું છે. આ નામ પણ એકદમ શાનદાર છે.

રિહાન ભગવાન વિષ્ણુ સાથે આ નામ જોડાયેલું છે. આ નામ પણ એકદમ શાનદાર છે.