SSC દિલ્હી પોલીસ PSI ભરતી 2024

કુલ જગ્યાઓ : 4187

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતઃ 04/03/2024

છેલ્લી તારીખ 28/03/2024

પગાર/પગાર ધોરણ: રૂ. 35400- 112400/- (સ્તર-6)

શૈક્ષણિક લાયકાત કોઈપણ પ્રવાહમાં સ્નાતક

જોબ સ્થાન: ઓલ ઈન્ડિયા

પસંદગી પ્રક્રિયા  ટાયર-1 CBT લેખિત પરીક્ષા શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)

પસંદગી પ્રક્રિયા  ટાયર-II CBT લેખિત પરીક્ષા દસ્તાવેજ ચકાસણી તબીબી પરીક્ષા

વય મર્યાદા  20-25 વર્ષ

અરજી ફી – જનરલ/ OBC/ EWS: ₹ 100/- – SC/ST: ₹ 0/-