દેશના એ 5 ડાયરેક્ટર, જેની એક પણ ફિલ્મો નથી થઈ FLOP, બોક્સ ઓફિસ પર તો છાપે છે નોટોના બંડલો

ફિલ્મ નિર્માતાઓ તેમની દરેક ફિલ્મ બનાવતી વખતે પોતાનો જીવ રેડી દેતા હોય છે.

દરેક ડાયરેક્ટરને એક જ આશા હોય છે કે તેની ફિલ્મો લોકોને પસંદ આવે તેમજ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરે.

ચાલો તમને જણાવીએ દેશના એવા 5 ડાયરેક્ટરો વિશે જેમણે આજ સુધી એક પણ ફ્લોપ ફિલ્મ નથી આપી.

સંજય લીલા ભણસાલી :

રાજકુમાર હિરાણી :

એસ.એસ. રાજામૌલી :

કરણ જોહર :

સંદીપ રેડ્ડી વાંગા :

સાઉથ ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ ગયા વર્ષે એનિમલ બનાવીને ઘણા રેકોર્ડ તોડ્યા હતા.