કલ્યાણ જ્વેલર્સના શેરમાં રોકાણ કરવાની તક, માત્ર 6 મહિનામાં રોકાણકારોના રૂપિયા થયા ડબલ, અત્યારે દાવ લગાવશો તો મળશે બમ્પર રિટર્ન!

કલ્યાણ જ્વેલર્સના શેર 2 ફેબ્રુઆરીના રોજ 13.95 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા.

શેર 336.15 ના સ્તર પર ખુલ્યો હતો અને 351.90 ના  હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.18 ટકાના વધારા સાથે 348 રૂપિયા પર બંધ  થયો હતો.

કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિમિટેડ સોના, જડિત અને અન્ય જ્વેલરી ઉત્પાદનોની શ્રેણીનું ઉત્પાદન અને વેચાણ કરે છે.

ે. FY20ની આવકના  ડેટા મૂજબ ભારતમાં સૌથી મોટા જ્વેલરી રિટેલર્સમાંની એક કંપની છે.

. કંપનીની શરૂઆત વર્તમાન ચેરમેન, એમડી અને પ્રમોટર ટી.એસ. કલ્યાણરમણ દ્વારા કરવામાં આવી હતી.

કલ્યાણ જ્વેલર્સના શેર 2 ફેબ્રુઆરીના રોજ 13.95 રૂપિયાના વધારા સાથે બંધ થયા હતા. શેર 336.15 ના સ્તર પર ખુલ્યો હતો

અને 351.90 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 4.18 ટકાના વધારા સાથે 348 રૂપિયા પર બંધ થયો હતો.

જો છેલ્લા 5 દિવસની વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સના શેરે -1096 ટકાનું રિટર્ન આપ્યું છે.

જો આપણે રૂપિયામાં ગણતરી કરીએ તો તે -6.95 રૂપિયા થાય છે.

કલ્યાણ જ્વેલર્સના શેરમાં છેલ્લા 1 માસમાં 9.75 રૂપિયાનો ઘટાડો થયો છે.  એટલે કે શેરે રોકાણકારોને એક મહિનામાં -2.73 ટકાનું રિટર્ન આપ્યું છે.

છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો કલ્યાણ જ્વેલર્સના શેરે ઈન્વેસ્ટર્સને 173.65 રૂપિયાનું વળતર આપ્યું છે.