Zatka Machine Yojana 2024:ઝટકા મશીન યોજના 2024: સોલર તાર ફેન્સીંગ યોજના હેઠળ ખેડૂતોને સરકાર તરફથી ₹15,000 ની સહાય. ખેતીમાં સૂર્ય ઊર્જાથી વિજળી બચાવી સોલર તાર લગાવવા માટે આ યોજના ખેડૂતો માટે લાભકારી છે.
Zatka Machine Yojana 2024
યોજનાનું નામ | સોલર તાર ફેન્સીંગ યોજના 2024 (ઝટકા મશીન યોજના) |
---|---|
યોજનાનો હેતુ | ખેડૂતોના પાકને પશુઓ અને જંગલી પ્રાણીઓથી સુરક્ષિત રાખવું. |
લાભ | ₹15,000 અથવા 50% (જે બંનેમાંથી ઓછું હોય). |
લાભ પાત્રતા | કોઈ પણ વર્ગના ખેડૂત, 10 વર્ષમાં એક વાર. કાંટાળી તાર વાડ યોજના વાળા ખેડૂતોને લાભ નહીં. |
આવશ્યક ડોક્યુમેન્ટ્સ | જાતિ દાખલો, રેશનકાર્ડ, આધાર કાર્ડ, સાતબાર અને આઠ અ ઉતારા, બેંક પાસબુક, સંમતિ પત્રક (જો સંયુક્ત ખાતેદાર). |
અરજી પ્રક્રિયા | I-Portal વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરવું. |
ફોર્મ ભરવાની તારીખો | 21 સપ્ટેમ્બર 2024 – 30 સપ્ટેમ્બર 2024 |
Zatka Machine Yojana 2024 લાભ
- જે ખેડૂત મિત્રોએ આ અગાઉ કાંટાળી તારની વાડ બનાવવા માટેની યોજનામાં લાભ લીધેલ હશે તેવા ખેડૂત મિત્રોને આ યોજનામાં લાભ મળતો નથી
- યોજનાનો લાભ 10 વર્ષમાં એક વખત મેળવી શકાય છે
- યોજનામાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ખેડૂત ખાતેદાર ગુજરાત રાજ્યનો હોવો જરૂરી
યોજના માટેની અગત્યની તારીખો
વર્ષ | ફોર્મ ભરવાની તારીખો | મહત્વપૂર્ણ માહિતી |
---|---|---|
2024/25 | 21 સપ્ટેમ્બર 2024 – 30 સપ્ટેમ્બર 2024 | અલગ-અલગ જિલ્લાઓ માટે અલગ તારીખો. વધુ માહિતી I-Portal વેબસાઈટ પરથી મેળવો. |
Zatka Machine Yojana 2024 ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો લાગુ પડતો હોય તો
- દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો
- રેશનકાર્ડ અને આધાર કાર્ડ
- સાતબાર અને આઠ અ ના ઉતારા ની નકલ
- બેંક પાસબુકની પ્રથમ પેજ ની નકલ
- સંયુક્ત ખાતેદાર હોવ તો સંમતિ પત્રક
Zatka Machine Yojana 2024 ઓનલાઈન અરજી
આ યોજનાની અંદર લાભ મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઉપરની તારીખ જણાવેલ અનુસાર તમારે ઓનલાઇન ફોર્મ ભરી લેવાના રહેશે ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ અને ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ કન્ફર્મ કરો અને તેની પ્રિન્ટ મેળવી લો.
ikhedu portal 2024 મહત્વપૂર્ણ લિંક
તાડપત્રી સહાય યોજના 2024 જાહેરાત | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |