CIDનો આ અભિનેતા T20 World Cup માટે ટીમ પસંદ કરશે, આફ્રિકાનો પ્રવાસ કરશે!

CIDનો આ અભિનેતા: સિલેક્શન સમિતિના સભ્ય સલિલ અંકોલા સાઉથ આફ્રિકા જશે. ભારતીય ટીમ સાથે બે પસંદગીકારો આફ્રિકા જઈ રહ્યા છે, જેમનો પ્રયત્ન આગામી T20 વર્લ્ડ કપ માટે ખેલાડીઓને તૈયાર કરવાના રહેશે. ક્રિકેટ સિવાય સલિલ અંકોલા ફિલ્મી દુનિયામાં પણ જોવા મળ્યા છે.

CID
CID

CIDનો આ અભિનેતા

ભારતીય ટીમ 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી 20 સિરીઝ શરુ કરી રહી છે. આ ટી 20 વર્લ્ડકપ 2024 સેમિફાઈનલ તરીકે જોવા મળશે. કારણ કે, આ સિરીઝ વિદેશમાં રમાઈ રહી છે સાથે સાઉથ આફ્રિકા જેવી મોટી અને મજબુત ટીમ સામે યુવા ભારતીય ખેલાડી મેદાનમાં ઉતરવા જઈ રહી છે. ત્યારે ખેલાડી પર નજર રાખવા માટે સિલેક્ટર્સ પણ સાઉથ આફ્રિકાના પ્રવાસ પર જશે.

CIDનો આ અભિનેતા World Cup માટે ટીમ પસંદ કરશે

ભારતીય ટીમની સાથે સાઉથ આફ્રિકાના પ્રવાસ પર 2 સિલેક્ટર્સ જઈ રહ્યા છે. જેમાં સલીલ અંકોલા અને એસ.એસ દાસ સામેલ છે. બંન્ને ભારતીય ટીમ એ અને ભારતીય ટીમની મેચ દરમિયાન સાઉથ આફ્રિકામાં રહેશે. સિલેક્ટર્સનો પ્રયત્ન રહેશે કે, આવા ખેલાડીઓ પર નજર રહે. જે વર્લ્ડકપની ટીમમાં યોગ્ય સાબિત થાય. આજે અમે અહિ તમને સલીલ અંકોલાની સ્ટોરી બતાવવા જઈ રહ્યા છે. જે પહેલા અભિનેતા રહી ચૂક્યો છે અને હવે ભારતીય ટીમનો સિલેક્ટર છે,

PMKSY : આવી રીતે ખેડૂતોને થાય છે ફાયદો, 80 ટકા સુધીની સબસિડી માટેના નિયમ જાણી લો

કોણ છે સલીલ અંકોલા? જાણો, 55 વર્ષીય સલિલ અંકોલા બીસીસીઆઈની પસંદગી સમિતિના સભ્ય છે, તેઓ મૂળ મહારાષ્ટ્રના સોલાપુરના રહેવાસી છે. આ વર્ષે જ્યારે નવી પસંદગી સમિતિની રચના કરવામાં આવી ત્યારે બોર્ડે તેમને સ્થાન આપ્યું હતું.

CIDનો આ અભિનેતા આફ્રિકાનો પ્રવાસ કરશે

સલિલ અંકોલાએ ભારત માટે એક ટેસ્ટ અને 20 વનડે મેચ રમી છે. સલિલ અંકોલાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણમાં હેટ્રિક લઈને સનસનાટી મચાવી હતી, જેના આધારે તેને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.

સલીલ અંકોલા અનેક વખત પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે.2020માં તે મુંબઈ ક્રિકેટ એસોશિએશનના ચીફ સિલેક્ટર બન્યો અને પછી 2023માં ભારતીય ક્રિકેટ ટીમની સિલેક્શન કમેટીમાં પહોંચ્યા હતા.

સલિલ અંકોલા ભારતીય ટીમમાં કંઈ ખાસ કરી શક્યો નથી

સલિલ અંકોલા ભારતીય ટીમમાં કંઈ ખાસ કરી શક્યો નથી. તેણે 1 ટેસ્ટમાં 2 અને 20 વનડેમાં 13 વિકેટ ઝડપી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે ,સલિલ અંકોલાએ 15 નવેમ્બર 1989ના રોજ સચિન તેંડુલકર સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, એક તરફ સચિન ક્રિકેટનો ભગવાન બની ગયો હતો તો બીજી તરફ સલિલ ક્રિકેટમાંથી ખોવાઈ ગયો હતો.

Pradhan Mantri Gram Sadak Yojana || પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના

Vrudh Pension Yojana 2023-24: વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીએ આધારકાર્ડ-મોબાઇલ અપડેટ કરાવવું

અગત્યની લિંક

Leave a Comment