Congressના સાંસદના ઘરેથી ૧૦૦ કરોડ થી વધારે રોકડા રૂપિયા પકડાતા PMએ કર્યું ટ્વિટ: 1-1 પૈસો પાછો આપવો પડશે, આ મોદીની ગેરંટી છે

ઝારખંડમાં Congressના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુના ઘરેથી, આવકવેરા વિભાગે કરોડો રૂપિયા જપ્ત કર્યા છે. પાંચ-છ કબાટમાં રાખવામાં આવેલા 220 કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. પીએમ મોદીએ આ અંગે ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ એક્સ-પોસ્ટમાં ( ટ્વિટ) કહ્યું, “એક એક પૈસો પાછો આપવો પડશે… આ મોદીની ગેરંટી છે.”

Crores from the Congress MP's house
Crores from the Congress MP’s house

Congressના સાંસદના ઘરેથી ૧૦૦ કરોડ રોકડા રૂપિયા પકડાયા

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરેથી, આવકવેરા વિભાગે કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કરોડો રૂપિયા સાંસદે કબાટમાં છુપાવીને રાખ્યા હતા. પાંચ-છ કબાટોમાંથી 220 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. પીએમ મોદીએ પણ આ અંગે ઝાટકણી કાઢી હતી. પીએમ મોદીએ એક્સ-પોસ્ટમાં કહ્યું, “એક એક પૈસો પાછો આપવો પડશે… આ મોદીની ગેરંટી છે.”

કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુના ઘરે ITની રેડ

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ઘરેથી કરોડો રૂપિયાની જપ્તી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિપ્પણી કરી છે. PMએ તેમની X પોસ્ટમાં એક સમાચાર શેર કર્યા છે, “દેશવાસીઓએ આ નોટોના ઢગલા પર નજર નાખવી જોઈએ અને પછી તેમના નેતાઓની ઈમાનદારીના ‘ભાષણો’ સાંભળવા જોઈએ… જનતા પાસેથી જે લૂંટાઈ છે તેનો એક-એક પૈસો પાછો કરવો પડશે, આ મોદીની ગેરંટી છે.

PMએ કર્યું ટ્વિટ

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત બુધવારે આવકવેરા વિભાગે, ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના ઘર અને વ્યવસાયિક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 157 શુટકેસ અને કોથળા ભરી ભરીને 200 કરોડથી વધુ માત્રામાં રોકડ રકમ જપ્ત કરી હતી. સાંસદ ધીરજ સાહુએ આ રૂપિયા વિવિધ કબાટમાં સંતાડેલા હતા.

કોણ છે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ

ધીરજ સાહુની કોંગ્રેસના નેતા છે. ઝારખંડથી ધીરજ સાહુ રાજ્યસભા માટે ચૂંટાયેલા છે. ધીરજ સાહુ એક મોટા વ્યવસાયકાર છે. સાહુ ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે. તેમના ભાઈ શિવપ્રસાદ સાહુ પણ, કોંગ્રેસમાંથી સાંસદ રહી ચૂક્યા છે. ધીરજ સાહુનો પરિવાર શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલો છે. 1977માં  ધીરજે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. જૂન 2009માં ધીરજ સાહુ પ્રથમ વખત રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

અગત્યની લિંક

Leave a Comment