final પહેલા ભારતના આ બોલરથી થરથર ધ્રુજવા લાગી ઓસ્ટ્રેલિયાની ટીમ, ખુદ કપ્તાને કર્યો ખુલાસો

final match : પૈટ કમિંસે ભારત વિરુદ્ધ ફાઈનલ મેચ પહેલા પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે, અમે ભારતમાં પહેલાથી આ જોશ સાથે રમી ચુક્યા છે. ડેવિડ વોર્નર ડાંસ કરે છે, કોઈ પ્લેયર અલગ જ મસ્તી કરી રહ્યો હતો.ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં મોહમ્મદ શમીના નામનો ડર પેસી ગયો છે. કપ્તાન પૈટ કમિંસે કહ્યું કે, અમારે મોહમ્મદ શમીથી સાવધાન રહેવાની જરુર છે. પૈટ કમિંસે ભારત વિરુદ્ધ ફાઈનલ મેચ પહેલા પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે, અમે ભારતમાં પહેલાથી જોશ સાથે રમી ચુક્યા છે.

નવી દિલ્હી: ટીમ ઈંડિયા વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યાં તેનો સામનો 19 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમ તેના માટે તૈયાર છે. આ વિશ્વ કપમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી શાનદાર ફોર્મમાં છે. તે 10 મેચમાં અત્યાર સુધીમાં 23 વિકેટ લઈ ચુક્યો છે. ફાઈનલ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમમાં મોહમ્મદ શમીના નામનો ડર પેસી ગયો છે. કપ્તાન પૈટ કમિંસે કહ્યું કે, અમારે મોહમ્મદ શમીથી સાવધાન રહેવાની જરુર છે.

પૈટ કમિંસે ભારત વિરુદ્ધ final match પહેલા પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે,

અમે ભારતમાં પહેલાથી આ જોશ સાથે રમી ચુક્યા છે. ડેવિડ વોર્નર ડાંસ કરે છે, કોઈ પ્લેયર અલગ જ મસ્તી કરી રહ્યો હતો. અમારી ટીમમાં 6-7 એવા પ્લેયર છે, જે વર્ષ 2015માં પણ ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતા. એટલા માટે તેમને ખબર છે કે, આ મેચમાં ડરવાની કોઈ વાત નથી. બસ મેદાનમાં જાઓ અને રમવા લાગો.

વધુ વાચો: Narendra Modi Stadium ક્રિકેટરોની એક ઝલક જોવા લોકો ઉભા રહે છે કલાકો, તેમજ હોટલ બહાર દર્શકોનો જમાવડો!

પિચને લઈને કમિંસે કહ્યું કે,

આ બંને ટીમ માટે એક છે. આ વાત સાચી છે કે, જ્યારે તમે તમારી વિકેટ, પોતાના દેશમાં રમતા હોવ તો આપને થોડો ફાયદો મળે. પમ અમે ભારતમાં ઘણી ક્રિકેટ રમ્યા છીએ. એટલા માટે અમે કોન્ફિડેન્ટમાં છીએ. ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સારા ફોર્મમાં છે. તે ભારતની તાકાત છે. અમારે તેનાથી સાવધાન રહેવાની જરુર છે. 1 લાખથી વધારે લોકોની સામે રમવું એક મોટી ચેલેન્જ છે. આપને જણાવી દઈએ કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વન ડેમાં 150 વાર ટક્કર કરી ચુકી છે. બંને ટીમ 43 વર્ષથી વન ડે ક્રિકેટમાં આમને-સામને આવી રહી છે. ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી છે, જ્યારે ભારતે 57 મેચ જીતી છે.

વધુ વાચો: LG એ ફ્રિજ જેવું એક Washing Machine લાવ્યું છે નાની જગ્યામાં પણ થઇ જશે ફિટ, જાણો કિંમત અને ફિચર્સ

finalમાં આવી હોય શકે છે ઓસ્ટ્રેલિયાની ટીમ-

ટ્રેવિસ હેડ

  • જન્મ તારીખ: 29 ડિસેમ્બર, 1993
  • જન્મ સ્થળ: એડિલેઇડ, ઑસ્ટ્રેલિયા
  • વર્તમાન ટીમ: ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, વધુ
  • જોડાયાની તારીખ: 2021 (સસેક્સ કાઉન્ટી ક્રિકેટ ક્લબ), વધુ
  • માતાપિતા: સિમોન હેડ

વધુ વાચો: 7/12 utara gujarat online : ૭/૧૨ ઉતારા ૮-અ, અહીંથી ડાઉનલોડ કરો ઓનલાઈન, મેળવો માત્ર 2 મીનીટમાં

ડેવિડ વોર્નર

  • જન્મ તારીખ: 27 ઑક્ટોબર, 1986
  • જન્મ સ્થળ: Paddington, ઑસ્ટ્રેલિયા
  • જીવનસાથી: કેન્ડિસ વોર્નર
  • વર્તમાન ટીમ: ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, વધુ
  • માતાપિતા: હોવર્ડ વાર્નર, લોરેન વાર્નર
  • ઊંચાઈ: 1.71 m
  • ભાઈ-બહેન: સ્ટીવન વાર્નર

મિચેલ માર્શ

  • જન્મ સ્થળ: Attadale, ઑસ્ટ્રેલિયા
  • જન્મ તારીખ: 20 ઑક્ટોબર, 1991
  • માતાપિતા: જેફ માર્શ, મિશેલ માર્શ
  • ભાઈ-બહેન: શોન માર્શ, મેલિસા માર્શ
  • જોડાયાની તારીખ: ફેબ્રુઆરી 2022 (દિલ્હી કેપિટલ્સ), વધુ
  • વર્તમાન ટીમ: ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ (સર્વકુશળ), વધુ
  • ઊંચાઈ: 1.93 m

સ્ટીવન સ્મિથ

  • જન્મ સ્થળ: Kogarah, ઑસ્ટ્રેલિયા (St George Hospital)
  • જન્મ તારીખ: 2 જૂન, 1989
  • જીવનસાથી: ડેની વિલિસ
  • વર્તમાન ટીમ: ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ, વધુ
  • ભાઈ-બહેન: ક્રિસ્તિ સ્મિથ
  • માતાપિતા: જિલિયન સ્મિથ, પીટર સ્મિથ

વધુ વાચો: Indian Railway Bharti:પરીક્ષા વિના પસંદગી 10 પાસ અને ITI પાસ માટે રેલવેમાં નોકરીની તક, અને સારો પગાર

માર્નસ લૈબુશેન

  • જન્મ સ્થળ: ક્લાર્ક્સડોર્પ, દક્ષિણ આફ્રિકા
  • જન્મ તારીખ: 22 જૂન, 1994
  • જોડાયાની તારીખ: 2019 (ગ્લેમોર્ગન કાઉન્ટી ક્રિકેટ ક્લબ),

ગ્લેન મેક્સવેલ

  • જન્મ તારીખ: 14 ઑક્ટોબર, 1988
  • જન્મ સ્થળ: Kew, ઑસ્ટ્રેલિયા
  • જીવનસાથી: Vini Raman
  • વર્તમાન ટીમ: ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ (સર્વકુશળ), વધુ
  • ભાઈ-બહેન: લિસા મેક્સ્વેલ, ડેનિયલ મેક્સ્વેલ
  • ઊંચાઈ: 1.82 m
  • માતાપિતા: નીલ મેક્સ્વેલ, જૉય મેક્સ્વેલ

જોશ ઈંગ્લિસ (વિકેટકીપર)

  • જન્મ સ્થળ: લીડ્ઝ, યુનાઇટેડ કિંગડમ
  • જન્મ તારીખ: 4 માર્ચ, 1995
  • જોડાયાની તારીખ: 11 ફેબ્રુઆરી, 2022 (ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ), વધુ
  • વર્તમાન ટીમ: ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ (વિકેટ કીપર),

પૈટ કમિંસ (કપ્તાન),

  • જન્મ તારીખ: 8 મે, 1993
  • જન્મ સ્થળ: Westmead, ઑસ્ટ્રેલિયા
  • જોડાયાની તારીખ: ડિસેમ્બર 2019 (કોલકાતા નાઈટ રાઈડર્સ), વધુ
  • ભાઈ-બહેન: ટિમ કમિંસ, લૌરા કમિંસ, મૅટ કમિંસ, કારા કમિંસ
  • માતાપિતા: મરીયા કમિંસ, પીટર કમિંસ
  • ઊંચાઈ: 1.92 m

મિશેલ સ્ટાર્ક

  • જન્મ તારીખ: 30 જાન્યુઆરી, 1990
  • જન્મ સ્થળ: Baulkham Hills, ઑસ્ટ્રેલિયા
  • જીવનસાથી: એલિસા હીલી
  • ભાઈ-બહેન: બ્રાંડન સ્ટાર્ક
  • જોડાયાની તારીખ: 2020 (સિડની સિક્સર્સ), વધુ
  • ઊંચાઈ: 1.97 m

એડમ જમ્પા

  • જન્મ: 31 માર્ચ 1992 (ઉંમર 31) શેલહારબર, ન્યુ સાઉથ વેલ્સ, ઓસ્ટ્રેલિયા
  • ઊંચાઈ : 175 સેમી (5 ફૂટ 9 ઇંચ)
  • બેટિંગ : જમણા હાથે
  • બોલિંગ : જમણા હાથનો લેગ-બ્રેક
  • રોલ : બોલર

જોશ હેઝલવુડ

  • જન્મ તારીખ: 8 જાન્યુઆરી, 1991
  • જન્મ સ્થળ: ટેમવર્થ, ઑસ્ટ્રેલિયા
  • વર્તમાન ટીમ: ઑસ્ટ્રેલિયા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ (બોલર), વધુ
  • ભાઈ-બહેન: કેસી હિલીયર, આરોન હેઝલવુડ
  • ઊંચાઈ: 1.96 m
  • માતાપિતા: ટ્રેવર હેઝલવુડ, એન હેઝલવુડ

હું મફતમાં ICC લાઇવ કેવી રીતે જોઈ શકું?

Leave a Comment