GPSC Class 1-2 Exam Result: બ્રેકિંગ! GPSC ક્લાસ 1 અને 2ની કુલ 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર અહીંથી કરો ચેક.

GPSC Class 1-2 Exam Result : બ્રેકિંગ! GPSC ક્લાસ 1 અને 2ની કુલ 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર અહીંથી કરો ચેક. GPSCની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. GPSC ક્લાસ 1 અને 2ની કુલ 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પ્રિલિમિનરી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થતાં ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.

GPSC Class 1-2 Exam Result
GPSC Class 1-2 Exam Result

GPSC Class 1-2 Exam Result

રાજ્યમાં આગામી 19મી નવેમ્બર યોજાનારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1/2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2ની પ્રાથમિક કસોટીઓના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે (GPSC Class 1-2 Exam Result). આ રિઝલ્ટ અહીંયા આપવામાં આવેલી લિંક પરથી નિહાળી શકાશે. GPSC દ્વારા Class I & II ની કુલ – 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં 5315 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ઉત્તીર્ણ થયા છે. કૂશળ વહિવટના કારણે આ પ્રિલિમિનરી પરીક્ષાના માત્ર 30 દિવસમાં પરિણામ જાહેર થયું છે.

183 જગ્યા માટે પરીક્ષા લેવાઈ હતી :

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ ૦1, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01; એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12

તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 & 2 ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે તા. 28/09/2021 ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી, આ નોકરી માટે જેમાં કુલ-1,99,669 ઉમેદવારોએ અરજી કરી હતી.

GPSC Class 1-2 Exam Result પરિણામ ચેક કરવાની સીધી લીંક: Click Here

200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો

આ જાહેરાતની પ્રિલિમિનરી પરીક્ષામાં 200 માર્ક્સના કુલ બે પ્રશ્નપત્રો, સમય ૩ કલાક) તા.26/12/2021 ના રોજ રાજયના 32 જિલ્લાના કુલ – 758 પેટાકેન્દ્રો ખાતે યોજાયેલ, જેમાં કુલ – 86,537 ઉમેદવારો ઉપસ્થિત રહેલ. જેનું પરિણામ આજ રોજ તા.25/01/2022 ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવી છે., 4315 ઉમેદવારો મુખ્ય લેખીત પરીક્ષા માટે ક્વોલિફાઈ કરવામાં આવ્યા છે.

વધુ વાચો: PM મોદીના CM

સતત પાંચમાં વર્ષે બહાર પડી હતી ભરતી

GPSC Class 1-2 Exam Result ઉલ્લેખનીય છે કે જીપીએસસીની વર્ગ 1-2ની આ ભરતી સતત પાંચમાં વર્ષે નિયત સમયે બહાર પડી હતી. આ સાથે જ જીપીએસસીમાં એક યુગનો અંત આવ્યો છે. જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાનો કાર્યકાળ સમાપ્ત થયો છે અને તેમના સ્થાને નવા ચેરમેન આવશે ત્યારે આ ભરતીઓને પારદર્શક બનાવવામાં તેમનો મોટો ફાળો હતો. અનેક ઉમેદવારો તેમને આદર્શ માને છે ત્યારે દાસા હવે યુપીએસસીમાં નિમણૂક પામે તેવી શક્યતા સેવાઈ રહી છે. GPSC Class 1-2 Exam Result

GPSC Class 1-2 Exam Result GPSCની પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પ્રિલિમરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. GPSC ક્લાસ 1 અને 2ની કુલ 183 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પ્રિલિમિનરી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થતાં ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે.

Leave a Comment