GSSSB CCE (Group A – B) કોલ લેટર નોટિફિકેસન

GSSSB CCE (Group A – B) કોલ લેટર નોટિફિકેસન ગુજરાત ગુઆન સેવા પાસંદગી મંડળે GSSSB CCE (ગ્રુપ A – B) પોસ્ટ્સ માટે કોલ લેટર નોટિફિકેશન પ્રકાશિત કર્યું છે, અગાઉ બોર્ડે એપ્લિકેશન રિજેક્શન લિસ્ટ 2024 પ્રકાશિત કરી હતી, વધુ વિગતો માટે નીચે તપાસો. Advt. No. GSSSB/202324/212

GSSSB CCE (Group A – B) ગુજરાત ગૌણ સેવા, વર્ગ- III

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ ( ગ્રુપ-A ગ્રુપ-B)ની સંયુકત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A તથા and Group-B) Combined Competitive Examination) માટે MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test)ના કોલલેટર ડાઉનલોડ કરવા માટે નીચેની વિગતે ઉલ્લેખિત તારીખ અને સમય દરમિયાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી પ્રવેશપત્ર (કોલલેટર) તેમજ ઉમેદવારો માટેની સૂચનાઓ ડાઉનલોડ કરી શકાશે.

ઉમેદવારોએ MCQ પ્રકારની CBRT (Computer Based Recruitment Test) માટેના કોલ લેટર તથા તે સાથેની જરૂરી સૂચનાઓ સહિત ઉપર દર્શાવેલ સમયગાળા દરમ્યાન https://ojas.gujarat.gov.in વેબસાઇટ પરથી અચૂક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. કોલલેટરની પ્રિન્ટ નકલ વગર ઉમેદવારને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.

પ્રવેશપત્ર “Online” ડાઉનલોડ કરવા માટે ઉમેદવારોએ પ્રથમ કોમ્પ્યુટરમાં (૧) https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જવું. (૨) MCQ-CBRT પદ્ધતિની પરીક્ષા માટેના ઉમેદવારોએ Call Letter પર Click કરવું. (૩) ત્યારબાદ “Primary Exam Call Letter” પર “Click” કરીને Select Job ના બોક્ષમાંથી આપ જે જાહેરાતનો કોલલેટર ડાઉનલોડ કરવા માંગતા હોય તે જાહેરાત Select કરીને નિયત બોક્ષમાં “Confirmation Number” તથા “Birth Date” ટાઇપ કરીને Print Call Letter પર “Click” કરવાથી અલગ Window માં આપનો Call Letter (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. જે Call Letter તથા તે સાથેની સૂચનાઓની પ્રીન્ટ મેળવી લેવાની રહેશે. (કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી છે).

ઉમેદવારોએ ડાઉનલોડ કરેલ Call Letter તથા સૂચનાઓની વિગતો કે જે CBRT પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હોઇ તે અચૂક ધ્યાનપૂર્વક વાંચવા સલાહ આપવામાં આવે છે. ઓનલાઇન કોલલેટર ડાઉનલોડ કરવા સંદર્ભે કોઇ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો તે માટે મંડળના હેલ્પલાઇન ફોન નં. ૦૭૯-૨૩૨૫૮૯૧૬ પર કચેરી સમય દરમ્યાન સંપર્ક કરી શકાશે.

GSSSB CCE (Group A – B) Call Letter Link

Call Letter Notification: Click Here

Call Letters: Click Here

Rejection List: Click Here

FAQ

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવો?

તમે ઓજસ વેબસાઈટ પર જાઓ

GSSSB કન્ફર્મેશન નંબર કેવી રીતે જાણવો?

OJAS વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો

GSSSB CCE (Group A – B) કોલ લેટર નોટિફિકેસન 2024 ક્યાથી જોવી?

https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપરથી