kareena Kapoor: શું સૈફ અલી ખાન અને કરીના કપૂર અલગ થઇ જશે? બેબોના નામનું ટેટૂ હટાવ્યું, યુઝર્સે કહ્યું- તલાક પાક્કા

Saif ali khan remove kareena Kapoor tatoo: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાનના આ બીજા લગ્ન છે. જો કે હાલમાં એક તસવીર વાયરલ થઇ રહી છે જે જોઇને કપલના તલાક થશે એવું ફેન્સનું કહેવું છે.

Saif ali khan remove kareena Kapoor tatoo

બોલિવૂડનું સુપર હિટ જોડીઓની વાત આવે ત્યારે ખાસ કરીને સૈફ અલી ખાન અને kareena Kapoor નું નામ ટોપ પર હોય છે. હંમેશા આ કપલ કોઇને કોઇ રીતે ફેન્સની વચ્ચે ચર્ચામાં રહેતા હોય છે. જો કે લગ્નના આટલા વર્ષો પછી પણ બન્ને રોમેન્ટિક પોઝ આપવાનું ભૂલતા નથી, પરંતુ હાલમાં કપલની એવી વાત સામે આવી છે જે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. કપલની એક તસવીર વાયરલ થઇ રહી છે જે જોઇને ફેન્સ પણ ચિંતામાં પડી ગયા છે. આ તસવીર જોઇને ફેન્સને એવું લાગી રહ્યું છે કે કપલના વચ્ચે કંઇ ખટપટ ચાલે છે અને તલાક લેશે.

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને 16 ઓક્ટોબર 2012ના

સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને 16 ઓક્ટોબર 2012ના રોજ લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાનના આ બીજા લગ્ન હતા. આ લગ્ન પછી બે દિકરાઓને જન્મ આપ્યો જેમાં એક તૈમુર અને જેહ છે. જો કે આ દિવસોમાં એક લેટેસ્ટ તસવીર શેર વાયરલ થઇ રહી છે જેમાં કપલના સંબંધોમાં તિરાડ પડી હોય એવું લાગી રહ્યું છે.

વાયરલ વીડિયોમાં એક્ટરના હાથ પર કરીનાનું નામના ટેટૂની જગ્યાએ

ઉલ્લેખનીય છે કે kareena Kapoor ના નામનું ટેટૂ સૈફ અલી ખાને બનાવડાવ્યુ હતુ. પરંતુ વીડિયો અને તસવીર વાયરલ થઇ રહી છે જેમાં કરીનાના નામનું ટેટૂ ગાયબ થઇ ગયુ છે. સૈફ અલી ખાન હાલમાં લેટેસ્ટમાં એરપોર્ટ પર સ્પોટ થયો હતો. જ્યાંથી એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક્ટરના હાથ પર કરીનાનું નામના ટેટૂની જગ્યાએ બીજુ ટેટૂ જોવા મળી રહ્યું છે, જે જોઇને ફેન્સ કોમેન્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે.

Gujarat Board Class 10th and 12th Result 2024: આ તારીખે ધોરણ 10 અને 12 માં નું પરિણામ જાહેર થઈ જશે, જાણો વધુ માહિતી

સૈફ અલી ખાન અને કરીના કપૂરના તલાક થવાના

ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે કે સૈફ અલી ખાન અને kareena Kapoor તલાક થવાના છે. આ વિશે કપલે કોઇ ઓફિશિયલ વાત જણાવી નથી અને નેટવર્ક 18 ગુજરાતી આ વાતની કોઇ પુષ્ટિ કરતુ નથી. આ સાથે કેટલાક યુઝર્સનું માનવુ છે કે સૈફે કોઇ ફિલ્મ માટે ટેટૂ બદલ્યુ છે, તો કેટલાક લોકો કપલના સંબંધોમાં તિરાડ પડી છે એમ જણાવી રહ્યા છે. આ સાથે એક યુઝર્સે લખ્યુ છે કે સૈફ ત્રીજા લગ્નની તૈયારીમાં છે.