Aishwarya Rai: તૂટેલા હાથ સાથે Cannes પહોંચી ઐશ્વર્યા રાય, દીકરીનો સહારો લેતી જોવા મળી એક્ટ્રેસ, પ્લાસ્ટર જોઇને ફેન્સ પરેશાન

Aishwarya Rai: ઐશ્વર્યા રાય દર વખતની જેમ આ વખતે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાની છે. ઐશ્વર્યા હાથમાં પ્લાસ્ટર લગાવીને એરપોર્ટ પર દીકરી આરાધ્યા સાથે સ્પોટ થઇ. ઐશ્વર્યાને આ હાલતમાં જોઇને ફેન્સ ચિંતિત થઇ ગયાં છે.

Aishwarya Rai: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની શરૂઆત થઇ

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024ની શરૂઆત થઇ ચુકી છે. દર વખતની જેમ આ વખતે પણ બોલિવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની પુત્રવધુ ઐશ્વર્યા રાય રેડ કાર્પેટ પર જલવો વિખેરવા માટે તૈયાર છે. બુધવારે મોડી રાતે ઐશ્વર્યા રાય પોતાની લાડલી આરાધ્યા બચ્ચન સાથે કાન્સ માટે રવાના થઇ. એરપોર્ટ પર પેપરાઝીએ તેને સ્પોટ કરી, પરંતુ તેની હાલત જોઇને ફેન્સની ચિંતા વધી ગઇ.

Aishwarya Rai દર વખતની જેમ આ વખતે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાની છે. ઐશ્વર્યા હાથમાં પ્લાસ્ટર લગાવીને એરપોર્ટ પર દીકરી આરાધ્યા સાથે સ્પોટ થઇ. ઐશ્વર્યાને આ હાલતમાં જોઇને ફેન્સ ચિંતિત થઇ ગયાં છે. હવે સૌકોઇ તે જાણવા માટે આતુર છે કે આખરે એક્ટ્રેસના હાથમાં ઇજા કેવી રીતે થઇ.

ઐશ્વર્યાના હાથમાં ફ્રેક્ચર?

Aishwarya Rai ને દીકરી આરાધ્યા સાથે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી, જ્યાં તેણે શોલ્ડર સ્લિંગ પહેરેલું હતું, જેને જોઇને ફેન્સ ચિંતિત થઇ ગયાં છે. ખરેખર, ઐશ્વર્યા રાયના જમણા હાથમાં કદાચ ફ્રેક્ચર થયું છે, કારણ કે તેના હાથ પર પ્લાસ્ટ લગાવેલું હતું. એશ્વર્યા એરપોર્ટ પર આરાધ્યાનો સપોર્ટ લઇને ચાલતી જોવા મળી હતી.

Indian Air Force: ધોરણ 12 પછી અહીં એડમિશન મળી જાય તો એરફોર્સમાં નોકરી પાક્કી

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ

ઐશ્વર્યા રાય દર વખતની જેમ આ વખતે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાની છે. ઐશ્વર્યા હાથમાં પ્લાસ્ટર લગાવીને એરપોર્ટ પર દીકરી આરાધ્યા સાથે સ્પોટ થઇ. ઐશ્વર્યાને આ હાલતમાં જોઇને ફેન્સ ચિંતિત થઇ ગયાં છે.