Australia vs Indian ક્રિકેટ ટીમ રમશે ,T20 Indian ટીમની જવાબદારી Suryakumar Yadavને સોંપાઈ

T20/Australia vs Indian : 19 November ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. ભારતની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. ફાઈનલમાં પરાજય પછી ફરી એક વખત ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ટકરવાની છે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ મેચની T-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરાઈ છે. આ મેચમાં જે ખેલાડીઓ વર્લ્ડ કપની મેચમાં રમ્યા હતા તેને આરામ આપવામાં આવ્યો છે. કેપ્ટન તરીકેની કમાન Suryakumar Yadavને સોંપવામાં આવી છે.

Australia vs Indian
T20/Australia vs Indian

Australia vs Indian ક્રિકેટ ટીમ રમશે

23 Novemberથી વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ T-20 મેચ રમાવાની છે. બીજી મેચનું આયોજન તિરૂવનંતપુરમમાં થશે, જ્યારે ત્રીજી મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં યોજાવાની છે. પહેલી ડિસેમ્બરે રાયપુરમાં આ શ્રેણીની ચોથી મેચ જ્યારે 3 ડિસેમ્બરે આ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આ શ્રેણી અંતર્ગત મેચ બેંગલુરૂમાં રમાવાની છે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાત વાગ્યાથી રમાવાની છે. આ વખતની મેચમાં ભારતીય ટીમમાં અક્ષર પટેલ રમશે, મુકેશ કુમાર તેમજ અર્શદીપને તક આપવામાં આવી છે.

સંજુ સેમસનને તક ન મળી

ઈજાના કારણે વર્લ્ડ કપ ન રમી શકનાર અક્ષર પટેલની વાપસી થઇ છે. આ સિવાય વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમારને તક મળી છે. ઇશાન કિશન ઉપરાંત જિતેશ શર્મા વિકેટકીપર તરીકે વિકલ્પ છે. સંજુ સેમસનને તક મળી નથી.

ભારત-ઓસ્ટ્રેલિયા ટી-20 શ્રેણીનો કાર્યક્રમ

ભારતીય ટીમ 23 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા સામે વિશાખાપટ્ટનમમાં પ્રથમ ટી-20 મેચ રમશે. જ્યારે બીજી મેચ 26 નવેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટી-20 મેચ 28 નવેમ્બરે ગુવાહાટીમાં રમાશે. જ્યારે શ્રેણીની ચોથી મેચ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. શ્રેણીની છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગલુરુમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે તમામ મેચો સાંજે 7 વાગ્યાથી રમાશે

Indian ટીમના આ છે ખેલાડીઓ

20 November ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાનારી મેચને લઈ ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. 15 સભ્યોની ટીમના નામ ઘોષિત કરવામાં આવ્યા છે. આ ટીમની કમાન Suryakumar Yadavને સોંપવામા આવી છે. કેપ્ટન તરીકે Suryakumar Yadavની પસંદગી કરવામાં આવી છે, જ્યારે ઋતુરાજ ગાયકવાડને વાઈસ-કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાવામાં આવી છે. તે સિવાય ટીમમાં ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો : icc world cup 2023 / PM Modi ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા, Shamiને ગળે લગાવ્યો , Jadeja સાથે હાથ મિલાવ્યો , ફોટો વાયરલ

Suryakumar Yadav

  • જન્મ તારીખ: 14 સપ્ટેમ્બર, 1990
  • જન્મ સ્થળ: મુંબઈ
  • કરિઅરની શરૂઆત: 11 ફેબ્રુઆરી, 2010
  • જોડાયાની તારીખ: 14 માર્ચ, 2021 (ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ)
  • સદીઓની સંખ્યા: 0
  • શિક્ષણ: એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ
  • જીવનસાથી: દેવિશા શેટ્ટી
  • માતાપિતા: અશોક કુમાર યાદવ, સ્વપ્ન યાદવ

વિશાખાપટ્ટનમમાં

ઇતિહાસ

  • આ સ્ટેડિયમે પાકિસ્તાન સામે તેની પ્રથમ ODI મેચની યજમાની કરી હતી, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીએ 2005માં તેની પ્રથમ વન-ડે આંતરરાષ્ટ્રીય સદી (148) ફટકારી હતી. ટેસ્ટનો દરજ્જો અપાયા બાદ, તેણે નવેમ્બર 2016માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે તેની પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન કર્યું હતું. ભારતે આ મેચ 246 રને જીતી લીધી હતી. આ સ્ટેડિયમે ભારત અને શ્રીલંકા વચ્ચે ફેબ્રુઆરી 2016માં તેની પ્રથમ T20Iનું આયોજન કર્યું હતું, જેમાં રવિચંદ્રન અશ્વિને તેની 4 ઓવરમાં 8 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને શ્રીલંકાને 83 રનમાં આઉટ કર્યો હતો.
  • આ સ્ટેડિયમમાં IPL મેચો પણ યોજાઈ હતી અને 2012માં ડેક્કન ચાર્જર્સ અને 2015માં સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને 2016માં મુંબઈ ઈન્ડિયન્સનું હોમ ગ્રાઉન્ડ હતું.
  • જો કે આ સ્ટેડિયમ 2019 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગ્રુપ સ્ટેજની કોઈપણ મેચનું આયોજન કરતું ન હતું, તે ટુર્નામેન્ટના એલિમિનેટર અને ક્વોલિફાયર 2ની યજમાની માટે પસંદ કરવામાં આવ્યું હતું.

સરનામું:

વિશાખાપટ્ટનમમાં: 10-134, NH16, Pothinamallayya Palem, Visakhapatnam, Andhra Pradesh 530041

આંતરરાષ્ટ્રીય માહિતી

  • First Test 17–21 November 2016: India v England
  • Last Test 2–6 October 2019: India v South Africa
  • First ODI 5 April 2004: India v Pakistan
  • First T20I 8 September 2012: India v New Zealand
  • Last T20I 14 June 2022: India v South Africa
  • First WODI 24 February 2010: India v England
  • Last WODI 23 January 2014: India v Sri Lanka
  • First WT20I 18 March 2012: India v Australia
  • Last WT20I 28 January 2014: India v Sri Lanka
  • Last ODI 19 March 2023: India v Australia

હોમ પેજ : અહિ ક્લિક કરો

Read more: Click here

Leave a Comment