Bank Holidays In December 2023: December મહિનામાં 18 દિવસ Bank રહેશે બંધ, ફટાફટ Bankના કામ પતાવી દો!

Bank Holidays In December 2023: ડિસેમ્બરમાં અલગ અલગ રાજ્યોમાં ઘણા દિવસ બેન્કો બંધ રહેવાની છે. 23 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધી ઘણા રાજ્યોમાં સતત ઘણા દિવસ સુધી બેન્ક બંધ રહેશે. ત્યારે આ દરમિયાન ઘણા લોકોના બેન્કના જરૂરી કામ અટકી જાય છે.

Bank Holidays In December 2023
Bank Holidays In December 2023

Bank Holidays In December 2023

વર્ષ 2023નો છેલ્લો અને અંતિમ મહિનો ડિસેમ્બર હવે શરૂ થશે અને આ વર્ષ પૂર્ણ થશે અને વર્ષ 2024ની શરૂઆત થઈ જશે. ત્યારે જો તમારે ડિસેમ્બર 2023ના મહિનામાં તમારે બેન્ક સંબંધિત કોઈ જરૂરી કામ પૂર્ણ કરવાના હોય તો જાણી લો કે આ મહિનામાં બેન્ક કેટલા દિવસ બંધ રહેશે. ત્યારે અમે તમને અહીં લિસ્ટ જણાવીશું તે મુજબ તમે તમારા બેન્કના કામનું આયોજન કરી શકો છો.

December મહિનામાં 18 દિવસ બેન્કો રહેશે બંધ

ભારતીય રિઝર્વ બેન્ક ગ્રાહકોની સુવિધા માટે અલગ અલગ રાજ્યો મુજબ લિસ્ટ જાહેર કરે છે. તેને તમે બેન્કની અધિકૃત વેબસાઈટ પર જઈને ચેક કરી શકો છો. આગામી મહિને ક્રિસમસ જેવા તહેવાર આવી રહ્યા છે, એટલે બેન્કો બંધ રહેશે. ડિસેમ્બર 2023માં કુલ 18 દિવસ બેન્ક બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.

જાણો ડિસેમ્બર 2023માં ક્યારે ક્યારે બેન્ક બંધ રહેશે?

  • 1 ડિસેમ્બર, 2023- રાજ્યના ઉદ્ઘાટન દિવસને કારણે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં બેંક રજા રહેશે.
  • 3 ડિસેમ્બર-રવિવાર
  • 4 ડિસેમ્બર, 2023- સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો તહેવારની ગોવામાં રજા છે
  • 9 ડિસેમ્બર- ​​બીજો શનિવાર
  • 10મી ડિસેમ્બર-રવિવાર
  • 12 ડિસેમ્બર, 2023- પા-ટોગન નેંગમિન્જા સંગમાની મેઘાલયમાં રજા છે
  • 13 ડિસેમ્બર, 2023- લોસોંગ/નમસૂંગ સિક્કિમમાં બેંક બંધ રહેશે
  • 14 ડિસેમ્બર, 2023- લોસોંગ/નમસૂંગ સિક્કિમમાં બેંક બંધ રહેશે
  • 17મી ડિસેમ્બર-રવિવાર
  • 18 ડિસેમ્બર, 2023- યુ સોસો થમની પુણ્યતિથિના કારણે સિક્કિમમાં બેકમાં કામ થશે નહીં
  • 19 ડિસેમ્બર, 2023- ગોવા મુક્તિ દિવસ
  • 23 ડિસેમ્બર- ​​ચોથો શનિવાર
  • 24મી ડિસેમ્બર-રવિવાર
  • 25 ડિસેમ્બર, 2023- ક્રિસમસની સમગ્ર દેશમાં રજા રહેશે
  • 26 ડિસેમ્બર, 2023- નાતાલની ઉજવણી દરમિયાન મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં બેન્કમાં કામ થશે નહીં
  • 27 ડિસેમ્બર , 2023- ક્રિસમસ અને યુ કિઆંગ નાંગબાહ દરમિયાન મેઘાલય અને નાગાલેન્ડમાં રજા છે
  • 30 ડિસેમ્બર 2023- ક્રિસમસ અને યુ કિઆંગ નાંગબાહ દરમિયાન મેઘાલય અને નાગાલેન્ડમાં રજા છે
  • 31મી ડિસેમ્બર-રવિવાર

ડિસેમ્બરમાં અલગ અલગ રાજ્યોમાં ઘણા દિવસ બેન્કો બંધ રહેવાની છે. 23 ડિસેમ્બરથી લઈને 27 ડિસેમ્બર સુધી ઘણા રાજ્યોમાં સતત ઘણા દિવસ સુધી બેન્ક બંધ રહેશે. ત્યારે આ દરમિયાન ઘણા લોકોના બેન્કના જરૂરી કામ અટકી જાય છે. ત્યારે તમે રોકડા પૈસા ઉપાડવા માટે એટીએમનો ઉપયોગ કરી શકો છો. ત્યારે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે તમે યૂપીઆઈ, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો.

Leave a Comment