Chennai Super Kings IPL ટીમ નો IPO આવવામાં લાગશે સમય, તે પહેલા ખરીદો તેના શેર, જાણો કેવી રીતે અનલિસ્ટેડ માર્કેટમાં કરશો રોકાણ

IPL ની ટીમ Chennai Super Kingsની ફ્રેન્ચાઈઝી માલિક ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ બિઝનેસ વિસ્તરણ માટે 350 કરોડ રૂપિયા ઉધાર લેવાની તૈયારી કરી રહી છે. કંપનીની ટીમ MS ધોનીના નેતૃત્વમાં, તમામ IPL ટીમમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે.

Chennai Super Kings IPL
Chennai Super Kings IPL

Chennai Super Kings IPL ટીમ નો IPO આવવામાં લાગશે સમય,

IPL ની ટીમ Chennai Super Kingsની ફ્રેન્ચાઈઝી માલિક ચેન્નાઈ સુપર કિંગ્સ ક્રિકેટ લિમિટેડ બિઝનેસ વિસ્તરણ માટે 350 કરોડ રૂપિયા ઉધાર લેવાની તૈયારી કરી રહી છે. કંપનીની ટીમ MS ધોનીના નેતૃત્વમાં, તમામ IPL ટીમમાં સૌથી વધુ બ્રાન્ડ વેલ્યુ ધરાવે છે. કંપનીએ વ્યાપાર વિસ્તરણ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે ટર્મ લોન, ડિબેન્ચર્સ, બોન્ડ અને અન્ય સાધનોના સ્વરૂપમાં લોન લેવાની દરખાસ્ત કરી છે.

તે પહેલા ખરીદો તેના શેર

નાણાકીય વર્ષ 2022-23 માટેના તેના વાર્ષિક અહેવાલ મુજબ, કંપની તેની ઉધાર મર્યાદા 250 કરોડ રૂપિયાથી વધારીને 350 કરોડ રૂપિયા કરવા માટે તેના શેરહોલ્ડર્સ પાસેથી મંજૂરી માંગી છે. કંપનીએ તાજેતરમાં જ ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) T20 લીગમાં જો બર્ગ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝી અને યુએસએમાં મેજર લીગ ક્રિકેટમાં ટેક્સાસ સુપર કિંગ્સ ફ્રેન્ચાઇઝીની માલિકી મેળવી છે.

જાણો કેવી રીતે અનલિસ્ટેડ માર્કેટમાં કરશો રોકાણ

જો તમે IPL ની ટીમ Chennai Super Kingsના શેર ખરીદવા માંગતા હોય તો તમે તેને અનલિસ્ટેડ માર્કેટમાંથી https://www.precize.in વેબસાઈટ પરથી લઈ શકો છો. શેરની ખરીદી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ સ્ટોરીના અંતમાં એક લિંક દ્વારા આપવામાં આવી છે.

Girlfriendથી રાઝ છુપાવા માગો છો? phoneના સેટિંગ્સમાં પાસવર્ડ વગર સેટ કરો લોક

Hi-Halo plant: હાઈ-હેલો છોડો…હરે કૃષ્ણ બોલો, કાલી-ઘેલી બોલીના લોકો થયા દિવાના

Great catch ! Pakistaniના ખેલાડીએ હાથ નહીં પગથી પકડ્યો કેચ

ચેન્નાઈ સુપર કિંગ્સના શેરની ફેસ વેલ્યુ 0.10 રૂપિયા છે અને શેરના ભાવ 175 રૂપિયા છે. કુલ 58 શેરની ખરીદી માટે તમારે 10,150.00 રૂપિયા ચૂકવવા પડશે. ટ્રાન્સેકશન ફી અને સ્ટેમ્પ ડ્યુટી મળીને કુલ 10354.52 રૂપિયા ચૂકવવાના રહેશે. જો તમારા વોલેટમાં ફંડ હશે તો તમે નાણાંની ચૂકવણી કરી શેરની ખરીદી કરી શકશો. જો બેલેન્સ નથી તો તમારે ફંડ એડ કરવું પડશે.

અગત્યની લિંક

Leave a Comment