Hi-Halo plant: હાઈ-હેલો છોડો…હરે કૃષ્ણ બોલો, કાલી-ઘેલી બોલીના લોકો થયા દિવાના

Hi-Halo plant: કહેવાય છે કે નાના છોડને જેમ વાળીએ તેમ તે વળે છે. તેવી જ રીતે નાના બાળકોને નાનપણમાં જે સંસ્કાર આપવામાં આવ્યા હોય તે મોટા થઈને પણ તેને નિભાવે છે. આજ-કાલ ઘમા બાળકો ગુરુકુલ જતાં થયા છે અને ભગવાનના નામ જોડીને અવનવી એબીસીડી તેમજ ભજન-કિર્તન શીખી રહ્યા છે.

Hi-Halo plant
Hi-Halo plant

આપણે બધા જ જાણીએ છીએ કે નાના બાળકો સોશિયલ મીડિયા તરફ વળ્યા છે. જેના લીધે આંખોના રોગો અને બીજા રોગ પણ જોવા મળી રહ્યા છે. ઘરમાં કોઈ પણ કામ હોય ત્યારે માતા કે પિતા પોતાના બાળકને મોબાઈલ આપી દે છે. બાળક કામમાં આડું ન આવે અને ખલેલ ન પહોંચાડે આવું વિચારીને માતા-પિતા તેને એક જગ્યાએ મોબાઈલ આપીને બેસાડી દે છે.

Hi-Halo plant અને હરે કૃષ્ણ બોલો

નાના બાળકોને મોબાઈલ નહીં પણ તેને એવી વસ્તુઓ અને કાર્યમાં વ્યસ્ત રાખો કે તેને આગળ જઈને જીવનમાં કામ આવે. નાના બાળકોને સુતી વખતે ભજન-કિર્તન શીખવો, તેઓ નાના હોય ત્યારે તેને કોઈ પણ દેવી-દેવતાઓની સ્ટોરી સંભળાવો તેમાંથી પણ તેને બોધપાઠ મળતા રહેશે.

આ બાળક એબીસીડી પણ અદભૂત રીતે શીખવાડે છે. એ ફોર અર્જૂન કહે છે. લોકો આ ભક્ત ભાગવતના વીડિયો જોતા રહે છે અને તેની કાલી ઘેલી ભાષાના વખાણ કરતા રહે છે.

Hi-Halo plant…હરે કૃષ્ણ બોલો, કાલી-ઘેલી બોલીના લોકો થયા દિવાના

આ વીડિયોમાં એક નાનું બાળક લોકો વચ્ચે જઈને કહે છે કે હાઈ હેલો છોડો અને હરે કૃષ્ણ બોલો. આ વીડિયોનો લોકો આનંદ માણી રહ્યા છે અને કોમેનટ્સ પણ કરી રહ્યા છે. આ બાળકનું નામ ભક્ત ભાગવત છે. તે ઈસ્કોનમાં દરરોજ જાય છે અને ભગવાનના ભજન-કિર્તન કરે છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચે છે. ક્યારેક ઢોલક બજાવે છે તો ક્યારેક શાસ્ત્રો વિશે પણ લોકો સાથે વાતો કરે છે.

The Hump : ભારતનો એ ‘ખતરનાક’ વિસ્તાર જ્યાં અમેરિકાનાં 600 વિમાનો તૂટી પડ્યાં

Madhya Pradeshના નવા CM તરીકે શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી રહેલા મોહન યાદવની પસંદગી, ઉજ્જૈન દક્ષિણથી છે MLA

ST busની અડફટે મોપેડ સવારમાં 1 યુવાનું મોત નીપજ્યું, જુઓ હૃદય કંપાવી નાંખે તેવા યુવાનું મોત નીપજ્યું

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નાનું બાળકો લોકોને ફ્લાઈટમાં હરે કૃષ્ણ બોલવાનું કહી રહ્યો છે. એરહોસ્ટેજને પણ તે હાથ જોડીને હરે કૃષ્ણ કહે છે.

અગત્યની લિંક

Leave a Comment