Amit Shah આપી હતી જાણકારી , જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ચાર વર્ષમાં બમણી થઈ અર્થવ્યવસ્થા

Amit Shah: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 6 ડિસેમ્બરે સંસદમાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 પરની ચર્ચાના જવાબમાં કહ્યું હતું કે, કલમ 370 હટાવ્યા પહેલા GSDP 1 લાખ રૂપિયા હતો, જે 4 વર્ષમાં બમણો થઈને 2,27,927 કરોડ રૂપિયા થયો છે.

Amit Shah
Amit Shah

ચાર વર્ષમાં અર્થવ્યવસ્થા બમણી થઈ

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાના 4 વર્ષ બાદ GSDPમાં વધારો થયો છે. ઓફિશિયલ માહિતી મૂજબ જમ્મુ અને કાશ્મીરનો GSDP બમણો થઈને 2.25 લાખ કરોડ રૂપિયાથી વધારે થયો હતો. જે ઓગસ્ટ વર્ષ 2019 માં કલમ 370 નાબૂદ થયા પહેલા 1 લાખ કરોડ રૂપિયા હતો. GSDP એ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસને માપવા માટે એક મહત્વપૂર્ણ સૂચકાંક છે.

Amit Shah આપી હતી જાણકારી

આજે એટલે કે સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, કલમ 370 હટાવવાનો નિર્ણય સંપૂર્ણ રીતે યોગ્ય હતો. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાનો પણ આદેશ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરની અર્થવ્યવસ્થાને લઈને 6 ડિસેમ્બરના રોજ સરકારે સંસદમાં જવાબ આપ્યો હતો કે, કલમ 370 હટાવવામાં આવ્યા બાદ અર્થવ્યવસ્થા બમણી થઈ છે.

Australia : Foreignerઓની સંખ્યા નિયંત્રિત કરવા બની રહી છે પોલિસી ‘હવે Australia જવું અઘરું પડશે’.

Do this after completing the home loan : loanને બંધ કરાવ્યા બાદ બેંક પાસેથી આ 9 ડોક્યુમેન્ટ્સ પરત લો , નહીં તો સમસ્યા થઈ શકે છે

40 હજાર કરોડ રૂપિયાનું કરશે રોકાણ Tata , ગુજરાત બાદ Tata હવે આ રાજ્યમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ

ટોપ-અપ SIP ગણતરી

Amit Shah આપ્યું હતું નિવેદન

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 6 ડિસેમ્બરે સંસદમાં જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ, 2023 અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ, 2023 પરની ચર્ચાના જવાબમાં કહ્યું હતું કે, કલમ 370 હટાવ્યા પહેલા GSDP 1 લાખ રૂપિયા હતો, જે 4 વર્ષમાં બમણો થઈને 2,27,927 કરોડ રૂપિયા થયો છે. આગળ જણાવ્યું કે, કલમ 370 નાબૂદ થયા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદમાં ઘટાડો થયો છે અને અને વિકાસ થઈ રહ્યો છે.

Leave a Comment